UP: પોલીસ સ્ટેશનમાં મહિલાને પ્રાઇવેટ પાર્ટ દેખાડનાર ઇન્સપેક્ટરની ધરપકડ

UP: પોલીસ સ્ટેશનમાં મહિલાને પ્રાઇવેટ પાર્ટ દેખાડનાર ઇન્સપેક્ટરની ધરપકડ

દેવરિયાઃ ભટની પોલીસ સ્ટેશને ફરિયાદ લઇને આવેલી મા-દીકરી સામે અશ્લિલ હરકત કરનાર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર ભીષ્મ પાલ સિંહની લખનઉ પોલીસે ધરપકડ કરી લીધી છે. ભીષ્મ પાલ સિંહની ધરપકડ પર મંગળવારે મોડી રાતે એસપીએ 25 હજાર રૂપિયાનું ઇનામ ઘોષિત કર્યું હતું. અગાઉ ડીઆઇજીએ ભટના પોલીસ સ્ટેશનના પ્રભારી ભીષ્મ પા સિંહન સસ્પેન્ડ કરી દીધો હતો. જણાવી દઇએ કે ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ભીષ્મ પાલ સિંહ પર આ કાર્યવાહી થઇ.

વીડિયો 22 જૂનનો છે

વીડિયો 22 જૂનનો છે

ભીષ્મ પાલ સિંહ મૂળરૂપે એટા જિલ્લાના પિલુઆ પોલીસ સ્ટેશનના ભાદૌગઢી ગામના નિવાસી છે. ઘણા સમયથી તે દેવરિયા જિલ્લામાં તહેનાત હતા. પોલીસ અધીક્ષક શ્રીપતિ મિશ્રાએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે વાયરલ વીડિયો 22 જૂનનો જણાવવામાં આવી રહ્યો છે, તેની તપા કરવામા આવી રહી છે. જણાવવામાં આવ્યું કે જમીની વિવાદના મામલે પીડિા પોતાના મા સાથે ફરિયાદ લઇ પોલીસ સ્ટેશને પહોંચી હતી. તે સમયે પોલીસ સ્ટેશનના પ્રબારી ભીષ્મપાલ સિંહ યાદવ પોતાના કાર્યાલયમાં બેઠા હતા. તે અને તેની મા ભૂમિ વિવાદ વિશે પ્રભારી નિરીક્ષકન જણાવી રહી હતી. જે બાદ ભીષ્મપાલ સિંહ યાદવ દ્વારા બેસવાનું કહેવા પર બંને ત્યાં રાખેલી ખુરશી પર બેસી ગઇ.

યુવતીએ વીડિયો બનાવ્યો

યુવતીએ વીડિયો બનાવ્યો

યુવતીનો આરોપ છે કે ભૂમિ વિવાદના સંબંધમાં વાત કરતાં પ્રભારી નિરીક્ષક અશ્લિલ હકત કરવા લાગ્યો, આ દરમિયાન યુવતીએ તનો વીડિયો બનાવી લીધો અને પરિવારના અન્ય સભ્યોને દેખાડ્યો. જે બાદ પાડોસમાં રહતા અન્ય એક શખ્સે આ વીડિયો ફોરવર્ડ કરી દીધો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. જો કે ઘટના બાદ ભીષ્મપાલનું સ્થળાંતર સલેમપુર કોતવાલીમાં ઇન્સપેક્ટર ક્રાઇમના પદ પર થઇ ગયું. આ મામલે એસપીએ 26 જૂને તેને સસ્પેન્ડ કરી દીધો હતો. આ દરમિયાન અશ્લિલ હરકતનો વીડિયો વાયરલ થયો. જે બાદ એસપીએ ભટની પોલીસ સ્ટેશને કેસ નોંધવાનો આદેશ આપ્યો.

પોણા ત્રણ મીનિટનો વીડિયો છે

પોણા ત્રણ મીનિટનો વીડિયો છે

પોણા ત્રણ મીનિટના વાયરલ વીડિયોમાં જોઇ શકાય છેકે બે મહિલાઓ ફરિયાદ લઇ પોલીસ સ્ટેશન પહોંચે છે. એક મહિલા ઇન્સપેક્ટર ડાબી બાજુ બેઠી છે. જ્યાર એક મહિલા તેની સામે જ બેસી છે. વાયરલ વીડિયોમાં ઇન્સપેક્ટર ભીષ્મપાલ સિંહ ડાબી બાજુએ બેઠેલી મહિલા સાથે અશ્લિલ હરકત કરતો જોવા મળી રહ્યો છે. ભીષ્મપાલ સિંહ યાદવ વિરુદ્ધ આઇપીસીની કલમ 354(ક), 509, 166 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X