સામાન્ય ચૂંટણી નિર્ધારિત સમય પર જ થશે: મનીષ તિવારી

manish tewari
હૈદરાબાદ, 11 ફેબ્રુઆરી: કોંગ્રેસે રવિવારે જણાવ્યું કે આવાનાર સામન્ય ચૂંટણી નિર્ધારિત સમય પ્રમાણે જ થશે. અને યુપીએ સરકાર પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પૂરો કરશે. આ વાત કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી તેમજ પાર્ટી પ્રવક્તા મનીષ તિવારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવી.

મનીષે જણાવ્યું કે સામાન્ય ચૂંટણી 2014માં જ થશે. તેમણે જણાવ્યું કે એનડીએના કાર્યકાળની સરખામણીમાં યુપીએના કાર્યકાળમાં આંતરિકી સુરક્ષાની સ્થિતિ વધારે શાનદાર રહી છે. યુપીએના કાર્યકાળમાં સાંપ્રદાયિક એકતા વધારે મજબૂત થઇ છે. મનીષે જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકાર કડક મુદ્દા ઉઠાવવાથી ક્યારેય પાછળ નથી હટી.

છેલ્લા ત્રણ મહીના દરમિયાન અમે ઘણા કડક પગલા ઉઠાવ્યા છે, જેનો ઉદ્દેશ્ય કાનૂનનું પાલન કરાવવાનો છે. અમે એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતની એકતા અને અખંડતા પર કોઇએ પડકાર આપ્યો તો તેની સામે કડકાઇથી વર્તવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X