For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: હે રામ.. જેઠમલાનીનું કિશોરદાની પત્ની સાથે લિપલોક!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 ફેબ્રુઆરી: દેશના જાણીતા વકીલ રામ જેઠમલાનીએ સોમવારે એક એવોર્ડ ફંક્શનમાં પોતાના જમાની જાણીતી અભિનેત્રી લીના ચંદ્રાવરકરને ખૂબ જ ઊર્જાભર્યું ચુંબન આપી દીધું. જેઠમલાની અને લીનાની આ હરકત જોઇને અત્રે ઉપસ્થિત તમામ લોકો દંગ રહી ગયા. આવું એક વાર નહીં પરંતુ સમારંભ દરમિયાન ઘણીવાર બંને એકબીજાનો હાથ પકડતા, ગળે મળતા, અને એકબીજાને ચુંબન કરતા દેખાયા.

ram jethmalani
આને જણાવી દઇએ કે જાણીતી અભિનેત્રી લીના ચંદ્રાવરકર દિવંગત અભિનેતા અને સિંગર કિશોર કુમારની પત્ની છે. આ દરમિયાન અભિનેતા એઝાઝ ખાન પણ હાજર હતા. જાણકારી અનુસાર ઇવેંટ દરમિયાન બંને એકબીજા સાથે બેસેલા દેખાયા. ત્યારે તેમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. સ્ટેજ પર પહોંચતા જ જેઠમલાનીએ લીનાને પહેલા ગળે લગાવ્યા અને બાદમાં સ્મૂચ કરી લીધું. લીના પણ તેમને પકડીને સ્મૂચ કરતી રહી.

જોકે આવું પહેલીવાર નથી બન્યું કે જેઠમલાનીએ સરપ્રાઇઝ આપ્યું હોય, વર્ષ 2014માં તેમણે ધર્મેન્દ્રને પણ કિસ કરી દીધી હતી. લીના ચંદ્રાવરકર 70ના દાયકામાં ઘણી સફળ ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજશ પાથર્યા હતા. તેઓ એક કુંવારી એક કુંવારા, મહબૂબની મેંહદી, હમજોલી મનચલી, હનીમૂન, જેવી સફળ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

English summary
Popular Indian lawyer and politican Ram Jethmalani was caught sharing a liplock with Leena Chandavarkar at a recent award function.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X