સંજયસિહને સસ્પેન્ડ કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિનુ નિવેદન, 'ક્યારેક આમ કરવુ જરૂરી બની જાયે છે'
સોમવારે સંસદની કાર્યવાહી શરુ થતા જ વિપક્ષના હંગામા એક વાર ફરી શરુ થઇ ગયો હતો. હંગામા એવો હતોકે, સભ્યો રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના આસન સુધી પહોચી ગયા હતા. ઉપરાષ્ટ્રપતિએ તમામ સભ્યોને પોતાની જગ્યાએ બેસી જવા માટે સુચના કરી હતી. ઘણા સભ્યો સીટ પર બેસી ગયા હતા પરંતુ આપ સંસદ સંજય સિહ અને વધારે વિરોધ કરવા લાગ્યા હતા. ત્યાર ાદ ઉપરાષ્ટ્રપતિએ એક વાર ફરી સીટ પર જવા માટે કહ્યુ પરંતુ તે નહી માનતા ઉપરાષ્ટ્રપતિએ તેમને માનસૂન સત્ર માટે સસ્પેન્ડ કરી દિધા જ્યારે સંજય સિહના સસ્પેશન પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નિવેદન આપ્યુ હતુ.

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે કહ્યુ કે, ક્યારે ક્યારેક અનુશાસન બનાવી રાખવા માટે કઠોર પગલા લેવા પડે છે. જો તે એવુ નહી કરે તે લોકસભાના મંદિરની પ્રતિષ્ઠાને નુક્શાન થશે. તેમણે કહ્યુ કે, રાજ્યસભાના સભાપતિના રુપમાં તેમનો પ્રયાસ રહે છે. લોકસભાના મંદિરમાં અનુશાસન બનલુ રહે . અનુશાસન વગર વિકાસ સભવ નથી. જણાવી દઇએ કે, જગદીપ ધનખડ સોમવારે ભારતીય વન સેવાના 54 માં બેંચના પ્રશિક્ષક અધિકારીઓને સંબોધિત કરી રહ્યા હતા,
મનુષ્ય અને તેમના પર્યવરણ વચ્ચે સામજસ્યને જીવનનો અમૃત ગણાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે યવા અધિકારીઓને કૃતિના વિકાસ અને સંરક્ષણની આવશ્યક્તા વચ્ચે વિવેકપૂર્ણ સંતુલન બનાવી રાખવામાં મદદ કરવામાટે ખુદને સમર્પિત કરને માટે કહ્યુ છે. વન નિવાસી સમુદાયો સાથે વ્યવહાર કરતે સમય સંવેદનશીલતાનું આહ્વાન કરતા કહ્યુ કે, પરિવીક્ષાર્થિયોને પ્રકૃતિ અંગે જાગરુક્તા મટે એક જન આંદોલન બનાવવાની અપિલ કરી હતી.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
