જો આપ સિગરેટ પીતા હોવ તો આ વીડિયો ચોક્કસ જુઓ
નવી દિલ્હી, 23 ઓગસ્ટ: આજકાલ સ્મોકિંગ કરવું એક ફેશન બની ગયું છે, આ ફેશનથી હવે યુવતીઓ પણ દૂર નથી. પરંતુ તેમને લગભગ ખબર નથી કે પળવાર માટેની તેમની આ મજા તેમના જીવનના સમયને ખાઇ રહી છે. એટલા માટે Bahria University તરફથી એક વીડિયો બનાવવામાં આવ્યો છે જેને જોયા બાદ લોકો ચોક્કસ સિગરેટ પીવાનું છોડી દેશે.

અત્રે નોંધનીય છે કે તંબાકૂનું સેવન દરેક મિનિટમાં 2 વ્યક્તિ મરે છે, તંબાકૂ મનુષ્ય માટે કેટલું ઝેરીલું છે, કે માત્ર એક એપ્રિલથી જ 5 એપ્રિલ સુધી 13500 વ્યક્તિ મરી ચૂક્યા છે, આપણા દેશમાં 12 કરોડથી વધારે મનુષ્ય રોજ ધુમ્રપાન કરે છે જેમાં 10.6 કરોડ પુરુષ અને 1.4 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
