Video: બુલેટ ટ્રેનના સપના છોડો, પહેલા ટ્રેનને ધક્કો મારો
મથુરા, 2 ઓગસ્ટ: આપે હંમેશા લોકોને કાર, બાઇકને ધક્કો મારીને સ્ટાર્ટ કરતા જોયા હશે. પરંતુ શું આપે ક્યારેય ટ્રેનને ધક્કો મારીને લોકોને ટ્રેનને ધકેલતા જોયા છે? પરંતુ કહેવાય છે ને કે ભારતમાં બધું જ સંભવ છે.

રાધારાણી પેસેંજર દરરોજ મથુરાથી વૃંદાવનની વચ્ચે 5 વખત ફેરા મારે છે. પરંતુ બુધવારે રાજારાણી ટ્રેન ખરાબ થઇ ગઇ અને પછી શું તેમાં બેઠેલા પેસેંજરોએ ટ્રેનને ધક્કો મારીને તેના ગંતવ્ય સ્થળે પહોંચાડી.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
