For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીતે સેક્સ સ્કેંડલનો શિકાર બની આ એક્ટ્રેસ, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

[બોલીવુડ] ગોવામાં એક સેક્સ સ્કેંડલમાં પકડાયેલી એક અભિનેત્રીનું કહેવું છે કે તે વોલીવુડ ફિલ્મોની એક સાઇડ એખ્ટર અને દબંગ-2 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી છે. તેની માતાનું કહેવું છે કે એક્ટ્રેસ અત્રે એક ઓડિશન આપવા માટે પહોંચી હતી.

sex racket
આવી જ રીતે થોડા સમય પહેલા મકડી અને કહાની ઘર ઘર કી સ્ટાર શ્વેતા બાસુ પ્રસાદને પણ સેક્સ સ્કેડંલમાં ફસાવવામાં આવી હતી. બાદમાં તેને કોર્ટે ક્લીન ચિટ આપી દીધી. આ દરમિયાન એખ વીડિયો પણ સામે આવ્યો છે કે શ્વેતા બાસુ કોઇપણ વસ્તુનો ભાવ નક્કી કરતી હતી. અને કહેવામાં આવ્યું હતું કે તે સેક્સ સ્કેંડલનો ભાગ છે પરંતુ બાદમાં તે સ્પષ્ટ થયું કે તેને પણ કોઇ કાર્યક્રમ માટે વાતચીત માટે બોલાવવામાં આવી હતી.

આ એક્ટ્રેસની સાથે કંઇક આવું જ બન્યુ છે. જુઓ શ્વેતાનો વીડિયો જેને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આખી વાતચીત સાંભળો હિન્દીમાં...

English summary
Watch how SHweta basu prasad was trapped in prostitution racket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X