Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: સીએમ યોગી આદિત્યનાથના સુરક્ષાકર્મીઓ અંદર અંદર લડ્યા

સીએમ યોગી આદિત્યનાથની ગેરહાજરીમાં મુખ્યમંત્રી આવાસમાં સુરક્ષાકર્મી અને એલાઇયું સબ ઇન્સ્પેક્ટર અંદર અંદર લડી પડ્યા

સીએમ યોગી આદિત્યનાથની ગેરહાજરીમાં મુખ્યમંત્રી આવાસમાં સુરક્ષાકર્મી અને એલાઇયું સબ ઇન્સ્પેક્ટર અંદર અંદર લડી પડ્યા. તેમની વચ્ચે જોરદાર મારપીટ પણ થયી. તમને વચ્ચે પડીને ગમે તેમ છોડાવવામાં આવ્યા. ખરેખર આજે સીએમ યોગી આદિત્યનાથ સંત કબીર નગરના મગહરમાં યોજવામાં આવેલા પીએમ મોદીના કાર્યક્રમમાં છે. પરંતુ તેમની ગેરહાજરીમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સુરક્ષાકર્મી અને એલાઇયું સબ ઇન્સ્પેક્ટર વચ્ચે જોરદાર મારપીટ થયી.

security guard of yogi adityanath

મારપીટ દરમિયાન તેમને એકબીજાના કપડાં પણ ફાડી નાખ્યા. ગાઝીપુર જનપત માં હાજર સબ ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર પ્રતાપ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલય પરિસરમાં પ્રવેશ અંગે મારપીટ થયી હતી.

security guard of yogi adityanath

મારપીટ થતી જોઈને લોકોનું ટોળું ત્યાં ભેગું થઇ ગયું. યાદવેન્દ્ર મિશ્રા, અધ્યક્ષ સચિવાલય સંઘ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે બિલ્ડીંગ પરિસરમાં સીએમ બેસે છે, ત્યાં ઇન્સ્પેક્ટર વિજેન્દ્ર દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જયારે એનેક્સી સુરક્ષાકર્મીઓ ઘ્વારા તેમનું ઓળખપત્ર માંગવામાં આવ્યું ત્યારે તેઓ આનાકાની કરવા લાગ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X