Video: ભગવાને કહ્યું "હેલ્મેટ પહેરો"
ઇન્ડિયન હેડ ઇન્ઝરી ફાઉન્ડેશન (IHIF)એ રોડ સેફ્ટી અને હેલમેટ પહેરવાના અભિયાન હેઠળ એક યુનિક એડ બહાર પાડી છે.
જેમાં વિવિધ ભગવાન તેમની સવારી પર બેસી નીકળતા પહેલા કંઇ કંઇ વસ્તુઓ લે છે કેવી રીતે તૈયાર થાય છે તે બતાવામાં આવ્યું છે. આ વિડિયોમાં માતા દુર્ગા, ભગવાન વિષ્ણુ અને વિધનેશ્વર, ગણપતિને બતાવામાં આવ્યા છે.

જ્યારે આ ભગવાન તૈયાર થઇને બહાર નીકળે છે ત્યારે તે પણ પોતાના માથાની સેફ્ટીનું વિચારે છે અને મુગટ પહેરે છે. તો તમારે પણ તમારા માથાની સેફ્ટી માટે હેલ્મેટ પહેરવું જોઇએ, તેવું આ એડમાં બતાવ્યું છે.
જો કે આ યુનિક વિચાર બાદ વધુને વધુ લોકો પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરે તો સારું છે. જુઓ આ એડ અને તેનો આ યુનિક વિડિયો.












Click it and Unblock the Notifications
