For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી: ગેંગરેપ કર્યા પછી મહિલાને ચાલતી ટ્રેનથી નીચે ફેંકી

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના માઉ જિલ્લામાં એક મહિલા સાથે ગેંગરેપ કર્યા પછી તેને ચાલતી ટ્રેનથી નીચે ફેંકવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં મહિલાનો પગ કપાઈ ગયો છે. હાલમાં તે મહિલા હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની હાલત ખુબ જ ગંભીર છે.

gangrape

રિપોર્ટ અનુસાર રવિવારે સવારે ગામના કેટલાક લોકોએ રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે મહિલાની દર્દ ભરેલી અવાઝ સાંભળી. ગામ લોકોએ જણાવ્યું કે જયારે તેઓએ રેલવે ટ્રેક પર જોયું તો મહિલાના શરીર એક એક પણ કપડું હતું નહીં. તેનો પગ પણ કપાઈ ગયો હતો અને ખુબ જ લોહી વહી રહ્યું હતું.

gangrape

ગામના લોકોએ તરત જ પોલીસને સૂચના આપી. પોલીસે મહિલાને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દીધી. જ્યાં તેની હાલત ખુબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે.

gangrape

પોલીસે જણાવ્યું કે 35 વર્ષની મહિલા પોતાના ઘર જવા માટે પેસેન્જર ટ્રેનમાં ચડી હતી. ટ્રેનમાં મુસાફરી કરતા કેટલાક બદમાશોએ તેનો ગેંગરેપ કર્યો અને ત્યારપછી તેને ચાલતી ટ્રેનથી નીચે ફેંકી દીધી. હાલમાં આખા મામલાની તપાસ થઇ રહી છે.

gangrape
English summary
woman thrown off from moving train after gangpare in uttar pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X