સરકાર માટે મહિલાઓની સુરક્ષા અગ્રતાક્રમે : NDC બેઠકમાં PM

એનડીસીની બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો છે. 12મી પંચવર્ષીય યોજનાની ચર્ચા કરવા અંગે મળેલી બેઠકમાં સૌને સંબોધતા વડાપ્રધાન મનમોહન સિંહે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓને મહિલાઓની સુરક્ષા અંગે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું.
આ ઉપરાંત વડાપ્રધાન જણાવ્યું કે દેશ આર્થિક કટાકટીમાંથી પસાર થઇ રહ્યો છે. મંદીમાંથી બહાર આવવું અમારી પ્રાથમિકતા રહેશે. આ સાથે જ સામાજિક બાબતમાં મહિલાઓની સુરક્ષા પણ અતિ મહત્વની છે.












Click it and Unblock the Notifications
