યોગિતા મૃત્યુ કેસ: ગડકરીની મુશ્કેલીમાં વધારો

ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં ભાજપા નેતા નીતિન ગડકરીની એક કારમાં યોગિતા રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત મળી આવી હતી. આવામાં ગડકરીની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ કેસ બંદ કરવાનો અહેવાલ રદ કરતા મજિસ્ટ્રેટ નીલિમા પાટિલે સીઆઇડીને નિર્દેશ કર્યો છે કે યોગિતાના પિતા અશોક દાદારાવ ઠાકરે અને અન્ય સાક્ષીઓ દ્વારા ફરી સાક્ષીઓ તરીકે પૂછપરછ કરવામાં આવે. આ કોર્ટે ડિસેમ્બર 2011માં પણ આ મામલે સીઆઇડીના અહેવાલોને રદિયો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મામલો બંધ કરવાનો અહેવાલ ત્યારે દાખલ કરવામાં આવે છે જ્યારે તપાસ એજન્સીને તપાસ ચાલુ રાખવા માટે પૂરતા સબૂત અને પૂરાવા મળે નહીં.












Click it and Unblock the Notifications
