દિલ્હીના વિકાસ માટે કેજરીવાલે માંગ્યો વિરોધીઓનો સાથ

નવી દિલ્હી, 8 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે બધા પક્ષોને સાથે આવવાનો આગ્રહ કર્યો છે. ઉપ રાજ્યપાલ દ્વારા પૂછવામાં આવેલા જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીના વિકાસ માટે બધા પક્ષોએ સાથે આવવું પડશે.

તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના આ 28 ધારાસભ્યો એકલા દિલ્હીને ચમકાવી ના શકે. અહીંના વિકાસને ગતિ આપવા માટે બધા પક્ષોના 70 ધારાસભ્યોએ મળીને પ્રયત્ન કરવો પડશે. વિરોધીઓની મેણાં સાંભળનાર અરવિંદ કેજરીવાલે તેમની તરફથી મિત્રતાનો હાથ લંબાવ્યો છે.

arvind-kejriwal-mike

કોંગ્રેસ અને ભાજપ આપની સરકાર પર અનુભવહીનતાના મેણાં મારતી રહી છે, પરંતુ અરવિંદ કેજરીવાલે તેમની તરફ મિત્રતાનો હથ વધારીને તેમની જીભ પર લગામ કસી દિધી છે. તેમણે કહ્યું હતું કે હું વિચારું છું કે વિરોધી પક્ષ તેમના પર નારાજ હોય અને તેમની ભૂલો બતાવે જેથી તેમાંથી શિખામણ લઇને તે વધુ સારું પ્રદર્શન કરી શકે છે. તેમણે કહ્યું કે પ્રદેશ માટે વિકાસના ઉપાયો અને નીતિઓના સલાહ આપે જેથી દિલ્હીને ચમકાવી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X