For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના ઇશારે ચાલે છે સીબીઆઇ અને આઇબી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-mumbai
ભોપાલ, 27 જૂન: વિશ્વનીય કહેવામાં આવતી સીબીઆઇ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરો) અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી) એજન્સી વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇશાર પર ચાલે છે. આ આરોપ ગ્વાલિયરના એક સ્થાનિક હિન્દી સમાચાર પત્રમાં 'હવે મોદીના ઇશારે ચાલી રહેલી સીબીઆઇ' શીર્ષકથી છપાયેલા એડિટોરિયલથી સામે આવ્યું છે. આ ગંભીર આરોપો બાદ સીબીઆઇની નિષ્પક્ષતા અને નરેન્દ્ર મોદી સરકારના તમામ દાવા પર શકની સોંઇ ફરવા લાગી છે. એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે કે સીબીઆઇ અને આઇબી જેવી એજન્સીઓ કેન્દ્ર પર શાસિત સરકારના અપ્રત્યક્ષ દિશા-નિર્દેશો પર ચાલે છે. એટલું જ નહી આ એડિટોરિયલમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓનો હવાલો પણ આપ્યો છે અને સ્પષ્ટપણે આરોપને પુષ્ટ પણ કરવામાં આવ્યા છે.

યુપીએ સરકરમાં સોલિસીટર જરનલ રહેલા ગોપાલ સુબ્રમણ્યમના હવાલેથી કેટલાક તથ્યો રજૂ કરવામાં આવ્યા છે. આ લેખ અનુસાર ગોપાલ સુબ્રમણ્યમના જજ બનતા રોકવા માટે નરેન્દ્ર મોદીએ આ તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કર્યો છે. સુબ્રમણ્યમના સનસનીખેજ ખુલાસોના તથ્યોના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોપાલ સુબ્રમણ્યમના જજ બનતાં રોકનાર વિવાદ પર રાજકીય ચર્ચાઓ ગર્મ છે.

એકવાર નહી ઉઠ્યા છે સવાલ
સીબીઆઇ પર કેન્દ્ર શાસિત સરકાર નિયંત્રણને લઇને અત્યારે ઉદભવવા નવું નથી. આ પહેલાં પણ યુપીએ સરકારમાં સીબીઆઇ તથા સરકારની સંદિગ્ધ ભૂમિકાને લઇને એકવાર સવાલ ઉદભવ્યા છે. તમામ ચર્ચાઓમાં સીબીઆઇને એક સ્વાયત્ત સંસ્થા બનાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

English summary
CBI and IB are running indirectly by Narendra Modi allegedly claimed in a Madhya Pradesh's local newspaper.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X