For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ કમિશનરેટ CGST ના શહેરી વિભાગ દ્વારા નશાબંધી અંગે સેમિનાર યોજાયો

ગાંધીધામમાં બુધવારના રોજ કચ્છ કમિશનરેટ CGST ના શહેરી વિભાગ દ્વારા ડ્રગ્સના દુરૂપયોગ અંગે જાગૃતિ લાવવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં કચ્છના વિવિધ બંદરો મારફતે ભારતમાં ડ્રગ્સની દાણચોરીનું એક મોટું રેકેટ ઝડપી પાડ્યું હતું.

Kutch Commissionerate CGST

ગાંધીધામમાં બુધવારના રોજ કચ્છ કમિશનરેટ CGST ના શહેરી વિભાગ દ્વારા ડ્રગ્સના દુરૂપયોગ અંગે જાગૃતિ લાવવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ કમિશનરેટ CGST દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, સેમિનારમાં લગભગ 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આસિસ્ટન્ટ કમિશનર સીજીએસટી રાકેશ બિહારીએ સેમિનારને સંબોધતા ડ્રગ્સના વ્યસનથી કેવી રીતે બચી શકાય તેની મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. આ સેમિનાર 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણીનો એક ભાગ હતો.

પુનર્વસન પ્રક્રિયા વિશે જાગૃત કરવામાં આવ્યા

આ કાર્યક્રમમાં સુપરિન્ટેન્ડેન્ટ CGST જતીન મકવાણા દ્વારા વિદ્યાર્થીને વિવિધ પ્રકારના ડ્રગ્સ, કારણો, ડ્રગ્સની ખરાબ અસરો અને પુનર્વસન પ્રક્રિયા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

English summary
A seminar on drug addiction was organized by the Urban Division of Kutch Commissionerate CGST.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X