રાજકોટઃ ભારે વરસાદને પગલે મોતીસર ડેમના 14 ગેટ ખોલ્યા

રાજકોટઃ ભારે વરસાદને પગલે મોતીસર ડેમના 14 ગેટ ખોલ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો જેને પગલે સોમવારે મોતીસર ડેમના 14 દરવાજા ખોલવા પડ્યા. છેલ્લ કેટલાક દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગરનો ત્રિવેણી થંગા ડેમ ઓવરફલો થઈ ગયો. નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પણી ભરાવાની સમસ્યા સર્જાણી હતી.

motisar dam

આ દરમિયાન ભારતીય હવામાન ખાતાએ ગુજરાત અને રાજસ્થાનમાં અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન ખાતાના એક અધિકારીએ કહ્યુ કે, રાજસ્થાનના મધ્ય ભાગોમાં લો પ્રેસર સર્જાયું. જેને પગલે આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી છે.

વધારેમાં હવામાન ખાતાએ અધિકારીએ કહ્યું કે લો પ્રેસરને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી છે અને આગામી 25 અને 26 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X