મહાનગર પાલિકાઓમાં નવા મેયરોની નિમણૂક,જાણો કોને કોને મળી કમાન
Surat Rajkot Municipal Corporation mayor, Rajkot Municipal Corporation mayor : સુરત મહાનગરપાલિકાના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે.
આ સાથે રાજકોટ મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી રાજન પટેલને સોંપવામાં આવી છે.

રાજકોટના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડિયા બન્યા છે. નયના બેન પેઢડિયાને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૈમીન ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે.
આ સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતમાં રાજકોટ અને સુરત એમ બે મહાનગરના મેયરપદ લેઉવા પાટીદાર સમાજના ફાળે ગઇ છે. આ મેયરના નામોની જાહેરાત થયા બાદ, સતત ચર્ચાતા નામ હાંસિયામાં ધકેલાઇ ગયા હતા, જાહેર થયેલા તમામ નામો નવા છે.
રાજકોટ મહનગર પાલિકાના નવા મેયર નયનાબેન પેઢડિયા આરએસએસના જૂના મહિલા કાર્યકર છે. વોર્ડ નંબર - 4માં પ્રથમ વખત ચૂંટાયેલા નયનાબેનને પાર્ટીએ મોટી જવાબદારી સોંપી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના મેયર દક્ષેશ માવાણી પણ કતારગામના વોર્ડ નંબર છના કાઉન્સિલર છે.
ભાવનગર મહાનગર પાલિકાના નવા મેયર તરીકે ભરતભાઈ બારડની વરણી કરવામાં આવી છે. આ સાથે ભાવનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર તરીકે મોનાબેન પારેખને જવાબદારી સોંપવામાં આવી છે.
આ સાથે ભાવનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડીયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર મહાનગર પાલિકાના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખાણી અને દંડક તરીકે ઉષાબેન બધેકાને જવાબદારી સોંપવામાં આવી છે.
Surat Rajkot Municipal Corporation mayor, Rajkot Municipal Corporation mayor, Bhavnagar Rajkot Municipal Corporation mayor
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા









Click it and Unblock the Notifications
