મહિલાનો વાંધાજનક વીડિયો અપલોડ કરનાર બે શખ્સ સામે ફરિયાદ

મહિલાનો વાંધાજનક વીડિયો અપલોડ કરનાર બે શખ્સ સામે ફરિયાદ

રાજકોટઃ સંતોને શોભે નહિ તેવી હરકત રાજકોટથી સામે આવી છે. જ્યાં લઘુશંકા કરી રહેલી મહિલાનો વીડિયો શૂટ કરી આ સંતોએ વાયરલ કરી દીધો હોવાનો આરોપ છે. બંને શખ્સો સામે સાધ્વીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, બુધવારે તેનો વીડિયો વોટ્સએપ પર વાયરલ કરી દીધો હતો.

rajkot

ફરિયાદમાં સાધ્વીએ આરોપ લગાવ્યો કે ગઢડા ગોપીનાથ દેવ મંદિરના ચેરમેન સ્વામી હરજીવન દાસજી અને મંદિરના પૂજારી લક્ષ્મીનારાયણ દાસજીએ વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે, ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલે આગ પકડી છે.

ગઢડા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એબી દેવધાએ કહ્યું કે, મહિલાનો લઘુશંકા કરતી વખતેનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેમાંથી બંને આરોપીઓએ વીડિયો શૂટ કરી વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. બંને શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X