સુરતમાં સેક્સ રેકેટ, 2 હોટલોમાંથી 9 યુવતીઓ સહિત 14 પકડાયા

ગુજરાતનુ સુરત શહેર સેક્સ રેકેટ ચલાવનારનો અડ્ડો સાબિત થયુ છે.

સુરતઃ ગુજરાતનુ સુરત શહેર સેક્સ રેકેટ ચલાવનારનો અડ્ડો સાબિત થયુ છે. અહીં મહિનામાં કોઈને કોઈ રેકેટનો ખુલાસો થતો રહે છે. આ વખતે બે હોટલોમાં આવા રેકેટ પર રેડ પડી છે. જ્યાંથી 9 યુવતીઓ સહિત 14ની ધરપકડ કરવામાં આવી છે. રેડમાં પોલિસ દ્વારા 1.94 લાખ રૂપિયાનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.

surat racket

માહિતી મુજબ રેલવે સ્ટેશન પાસે હોટલોમાં રેડ પાડવામાં આવી. આ કાર્યવાહીમાં બે આરોપીઓને પોલિસ પકડીને લઈ ગઈ. આ ભાગેડુ આરોપીઓને હવે પોલિસે વૉન્ટેડ ઘોષિત કરી દીધા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે સેક્સ રેકેટનુ નેટવર્ક વૉટ્સએપ ગ્રુપ પર ચાલી રહ્યુ હતુ. યુવતીઓને સુરતની બહારથી બોલાવવામાં આવી હતી. સંચાલક શોખીન લોકો પાસે વૉટ્સએપ પર ડીલ નક્કી કરતા હતા.

પોલિસ ઈન્સ્પેક્ટર આરકે ધુલિયાએ જણાવ્યુ કે એક સેક્સ રેકેટનો પર્દાફાશ રેલવે સ્ટેશન પાસે હોટલમાં થયો. પોલિસે લાલ દરવાજા પાસે વિનસ અને તેની પાસે રૉયલ સ્ટાર હોટલમાં સેક્સ રેકેટ ચલાવવાની માહિતી મળી હતી. ત્યારબાદ રેડમાં 9 મહિલાઓ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી. ઘટના સ્થળેથી ફરાર બે આરોપીઓને પોલિસે વૉન્ટેડ ઘોષિત કરી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X