Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુરતમાં કુતરાઓ પર રેપ કરતા શખ્સ પર પોલીસ ફરિયાદ, વીડિયો વાયરલ થતા રહિશો ગુસ્સે ભરાયા

સુરતની મલેકવાડી વિસ્તારમાંથી આંખો નમાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ પહેલા કુતરાઓને ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખવાની ઘટનાઓ બાદ હવે બીજી એક શરમજનક ઘટના સામે આવી છે. સુરતના આ વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધ કુતરાઓનો રેપ કરતો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનિય છેકે આ ઘટનાનો વીડિયો વાયરલ થતા આ શખ્સનો પર્દાફાશ થયો હતો.

Dog

લોકોએ આ વૃદ્ધ પર આરોપ લગાવ્યો હતો કે તે છેલ્લા 3 વર્ષથી રોજ કુતરાઓ પર સૃષ્ટી વિરૂદ્ધનુ કૃત્ય કરે છે. આ સાથે ભારતીય ગૌ રક્ષા મંચ દ્વારા પોલીસ ફરિયાદ ફરિયાદ કરવામાં આવી છે.

ગૌરક્ષા મંચ તરફથી આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એ નરાધમ કોઇપણ જાતિ કે ધર્મ અથવા ઉંમર જોઇને તેને બક્ષવામાં આવશે નહી. અબોલા પશુઓ પર આ પ્રકારનુ કૃત્ય કરવુ એ ગંભીર ગુનો છે.

સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી હરીશ મારૂને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X