For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vagh Baras Special: શાકભાજીમાંથી બનાવેલી આ 3D રંગોળી જોઈ તમે પણ કહેશો વાહ...

દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. દિવાળીના પર્વમાં વાઘ બારસનું પણ મહત્વ છે. સુરતના જાણીતા રંગોળી કલાકાર હેમંતિ ચંદ્રેશ જરદોષએ 3ડી રંગોળી હબનાવી છે. શાકભાજીમાંથી રંગોળી બનાવવાની રીત બતાવી છે. ગાજર મુળા

|
Google Oneindia Gujarati News

ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. દિવાળીના પહેલા દિવસે એટલે કે વાઘ બારસના દિવસે ગુજરાતીઓ ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે. આ તહેવારનું પૌરાણિક નામ વસુ બારસ છે, વસુ એટલે ગાય. વસુ એટલે ગાય, અને આજના દિવસે ગાયને ઈશ્વરનું સ્વરૂપ માની ગાય અને વાછરડાની પૂજા પણ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત સહિતની પૂર્વ પટ્ટીમાં રહેતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે આજની રાતે વાઘદેવની પૂજા કરે છે.

Rangoli

Recommended Video

સુરત : આજે વાઘ બારસ નિમિત્તે શાકભાજીમાંથી વાઘની 3D રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર, જોઇની જ દિલ થઇ જશે ખુશ...

દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. દિવાળીના પર્વમાં વાઘ બારસનું પણ મહત્વ છે. સુરતના જાણીતા રંગોળી કલાકાર હેમંતિ ચંદ્રેશ જરદોષએ 3ડી રંગોળી હબનાવી છે. શાકભાજીમાંથી રંગોળી બનાવવાની રીત બતાવી છે. ગાજર મુળા અને લવિંગના ઉપયોગથી વાઘની આકૃતિવાળી રંગોળી બનાવી છે.

પ્લેટના ઉપયોગના કારણે તેને 3ડી બનાવી શકાય છે. વેજીટેબલ રંગોળી બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છેકે આ શાકભાજી હોવાથી તે તરત મુરજાઇ શકે છે. આ માટે તમારે શાકભાજી કાપીને તરત તેની રંગોળી બનાવવી પડશે, આ રંગોળીને તનમે ફ્રીજની મદદથી 1 દિવસ સુધી સાચવીને રાખી શકો છો. આ રંગોળી બનાવતી વખતે તમારે ફ્રેશ શાકભાજી લેવી જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આપશે 10,000 રૂપિયા ફેસ્ટીવલ એડવાન્સ

English summary
Vagh Baras Special: Looking at this 3D rangoli made from vegetables, you will also say wow ...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X