Vadodara: વડોદરાને મળશે રિંગરોડ, નવી કલેક્ટર કચેરી, 3 માર્ચે શહેરની મુલાકાતે આવશે CM

Vadodara: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 3 માર્ચના રોજ વડોદરાની તેમની મુલાકાત દરમિયાન સૂચિત 75 મીટરના રિંગ રોડના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન કરવામાં આવશે.

વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (VUDA) એ તાજેતરમાં આગામી નાણાકીય વર્ષ માટે આ માટે 50 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે.

Vadodara

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુલ રૂપિયા 700 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ કરશે. તેઓ જૂના પાદરા રોડ ખાતે જિલ્લા કલેક્ટરની નવી કચેરીનું લોકાર્પણ કરશે.

આ સાથે જિલ્લા કલેક્ટર કચેરી કોળી કમ્પાઉન્ડમાંથી જૂના-પાદરા રોડ સ્થિત નવા કેમ્પસમાં શિફ્ટ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મકરપુરા-સંજન ફ્રેટ કોરિડોરનું પણ ઉદ્ઘાટન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X