US ગુરુપૂર્ણિમા પર ટેક્સાસ માં 10000 લોકએ એક સાથે કર્યુ ભાગવત ગીતાના પાઠ, જુઓ વીડિયો
વિદેશો સુધી હિન્દુ ધર્મગ્રંથોની મહિમા પહોચી ચૂકી છે. આ કડીમાં સોમવારે ગુરુ પૂર્ણિમાના અવસર પર ભાગવત ગીતાનો પાઠ કરવા માટે 10,000 લોકે એક સાથે આવ્યા હતા.

ગુરુ પૂર્ણિમાના અવસર પર 4 થી 84 વર્ષના કુલ 10,000 લોકો ટેક્સાસના એલન ઇસ્ટ સેન્ટરમાં ભાગવત ગીતાના પાઠ કરવા માટે પહોચ્યા હતા. આ કાર્યક્રમ યોગ સંગીતા અને એસજીએસ ગીતા ફાઉન્ડેશન દ્વારા ભગવત ગીતા પરાયણ યજ્ઞના રૂપમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
મૈસૂરના અવધુત દત્ત પીઠમ આશ્રમથી મળેલી જાણકારી અનુસાર સોમવારે ગુરુ પૂર્ણિમાના અવસર પર વિશ્વ પ્રસિદ્દ આધ્યાત્મિક સંત પૂજ્ય ગણપતિ સચિદાનંદ જી ની ઉપસ્થિતિમાં ભાગવત ગીતાના પાઠ કરવામં આવયા હતા.
અવધૂત પીઠમ 1966 માં પરમ પાવન શ્રી ગણપતિ સચિદાનંદ સ્વાી દ્વારા સ્થાપિત એક આંતરરાષ્ટ્રીય આદ્યાત્મિક સંસ્કૃતિક અને સમાજિક કલ્યાણ સંગઠન છે. જણાવી દઇએ કે, ટેસ્સાસમાં ભાગવત ગીતા ના જાપ કરનાર તમામ 10000 લોકોએ પોતાના ગુરુ ગણપતિ સચ્દાનદ જી સ્વામીના માર્ગદર્શનમાં છેલ્લા આઠ વર્ષમાં કર્યા હતા.
#WATCH | United States: Ten thousand people gathered at Allen East Center in Texas, to recite the Bhagavad Gita together on the occasion of Guru Purnima. This event was organised by Yoga Sangeeta and SGS Geeta Foundation as Bhagavad Gita Parayan Yagya.
— ANI (@ANI) July 3, 2023
(Source: Avadhoota Datta… pic.twitter.com/saVlZIjBML












Click it and Unblock the Notifications
