માત્ર 11 વર્ષની યુવતીએ આઇન્સ્ટાઇનને પણ પાછળ રાખી દીધા!

iq girl
લંડન, 6 ઑગસ્ટ : શું આપણું મગજ મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન કરતા પણ વધારે ચાલે ખરૂ? આ પ્રશ્નના જવાબમાં આપણામાંથી લગભગ 95 ટકા લોકો કહેશે કે ના એવું ખરેખર શક્ય ના બને. પરંતુ બ્રિટનમાં 11 વર્ષની એક યુવતીમાં ઇન્ટેલિજેન્ટ કોશન્ટ (આઇક્યુ) મહાન સાઇન્ટિસ્ટ આઇન્સ્ટાઇન કરતા પણ વધારે નોંધાયો છે.

મેંસા આઇક્યુ ટેસ્ટમાં તેણે 162નો સ્કોર બનાવ્યો છે. આ સૌથી ઉંચો સ્કોર છે. આ રીતે તેનું મગજ સ્ટીફન હૉકિંગ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન કરતા પણ વધારે ઝડપી ચાલી રહ્યું છે. આ રીતે યુવતીનો આઇક્યુ આઇન્સ્ટાઇન કરતા પણ વધારે આંકવામાં આવ્યો છે.

સેરીજ કુકસૈમી -પારનેલ માત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તે પોતના પિતાના 142ના સ્કોરને આંબવા માંગતી હતી. આ માટે થઇને તેને મેન્સા આઇક્યુ ટેસ્ટમાં ભાગ લીધો.

જોકે મજાની અને આશ્ચર્યની વાત ત્યારે સામે આવી જ્યારે સેરીજ કુકસૈમીએ માત્ર પોતાના પિતાના સ્કોરને આંબી લીધો એટલું જ નહીં પરંતુ એક વિશ્વ રેકોર્ડ નોંધાવી દીધો. તેણે નોર્થમ્પટની સેરીજે 27 જુલાઇના રોજ આ ટેસ્ટમાં ભાગ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X