Tajakistan Earthquake: તાજિકિસ્તાનમાં ભૂંકપના ભારે ઝટકા અનુભવાયા, તીવ્રતા 4.2 ની નોગાઇ
Tajakistan Earthquake તાજિકિસ્તાનમાં બુધવારે ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.2 નોધવામાં આવી હતી. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી અનુસાર 16 ઓગસ્ટની 2 વાગ્યે 56 મીનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના ઝટકા તીવ્રતા 4.2 માપી હતી. જો કે, આ ઝટકાથી થી કોઇ પણ પ્રકારના નુક્સાનની માહિતી મળી નથી.

એનસીએસ અનુસાર ભૂકંપના 95 કિલોમીટર ઉડાઇપર હતી. એનસીએ ટ્વીટર પર કહ્યુ કે, પરિમાણના ભૂકંપ 4.2 , 16-8-2023 ના 02:56:11 ist અક્ષંસ 37:32 ઇ્ લહીઉ 72.12 ફડીઉ 95 કુનૂ સિથીવ તીજિકિસ્તાન તમને જણાવી દઇએ કે, આપહેલા મે મહિનામાં તાજિકિસ્તાનમાં પણ 4.3 ની તીવ્રતાનો ભૂકંપના ઝટકો નોધાયો હતો.












Click it and Unblock the Notifications
