Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અફઘાનિસ્તાનમાં સેનાના હાથે 57 આતંકવાદીઓ ઠાર

કાબુલ, 2 જૂન : અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચલાવવામાં આવેલ શ્રેણીબદ્ધ સૈન્ય ઝુંબેશમાં 57 આતંકવાદીઓને ઠાર મરાયાં છે.

afghanistan

આંતરિક મંત્રાલય તરફથી રવિવારે આ માહિતી આપવામાં આવી. સમાચાર એજંસી સિન્હુઆના જણાવ્યા મુજબ અફઘાન નેશનલ પોલીસે સેના તેમજ નાટોના નેતૃત્વ હેઠળની યુતિ સેનાની મદદથી કંધાર, ગઝની, હેલમંડ, કપિસા, પકટિકા તથા પકટિયા પ્રાંતોમાં અનેક સંયુક્ત ઝુંબેશો ચલાવી. આ ઝુંબેશો હેઠલ 57 હથિયારબંધ તાલિબાન આતંકવાદીઓ ઠાર મરાયાં તથા આઠ ઈજાગ્રસ્ત થઈ ગયાં. ઉપરાંત એક ડઝન તાલિબાન લડાકાઓની ધરપકડ પણ કરવામાં આવી.

સુરક્ષા દળોએ રોડની બાજુએ બિછાવવામાં આવેલ અનેક બૉમ્બ તથા વાહનરોધી બારૂદી સુરંગો નિષ્ક્રિય કરી નાંખ્યા તથા અનેક હથિયારો ઝબ્બે કર્યાં. અફઘાની સુરક્ષા દળો તથા નાટોના નેતૃત્વ હેઠળની યુતિ સેનાએ તાલિબાન તથા અન્ય આતંકવાદી સંગઠનો વિરુદ્ધ ઝુંબેશ વેગીલી બનાવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X