સરકારી હોસ્પિટલમાં પૂંછ સાથે બાળકનો થયો જન્મ, ડોક્ટરો પણ આશ્ચર્યમાં, લગાતાર વધી રહી છે સાઇઝ
મેક્સિકોના એક સરકારી હોસ્પિટલમાં પુંછ સાથે એક બાળકનો જન્મ તયો હતો.ત્યાર બાદ ડોક્ટર પણ હેરાન હતા
Baby Born With Tail: મેક્સિકોના એક ગ્રામિણ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો ત્યારોને ત્યારે આશ્ચર્ય તયુ જ્યારે એક બાળકનો જન્મ પૂંછ સાથે થયો હતો. બાળક 6 સેમી લાંબી પુછ સાથે જન્મ થયો હતો. અનોખા બાળકને લઇને હોસ્પિટલમાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવજાત બાળક પૂંછ ત્વચા અને બાલથી ઢંકાયેલી છે. આ પ્રકારના પૂછ વાળા બાળકના જન્મથી ડોક્ટર્સ આશ્ચર્યમાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સરકારી હોસ્પિટલમાં લેબર રૂમમાં ગર્ભવતી મહિલાએ સી સેક્શન ડિલીવરી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. જેને કોઇ પણ પ્રકારની સ્વાસ્થ્યને લગતી તકલીફ કે અન્ય સમસ્યાઓ નહોતી. પરંતુ તે પૂંછ સાથે પેદા થઇ હતી. તેમા માસપેશી અને નશ પણ છે. એટલુ જ નહી નવજાત બાળકનું વિકિરણના સંપર્કમાં આવવાના પણ કોઇ હિસ્ટ્રી નહોતી. તેમના માતા પિતા પણ સ્વસ્થ છે. જેવી રીતે જર્નલ ઓફ પીડિયાટ્રીક સર્જરીમાં જણાવામાં આવ્યુ છે.
બાળકની પુંછની લંબાાઇ 5.7 સેટીમટર અને વ્યાસ 3.5 મિલીમીટર છે. બાલ અને ત્વચાથી ઢંકાયેલી પૂંછમાં નશ પણ છે. સુઇ મારવાથી બાળક રડતુ હતુ. તેના એક્સરેમાં મળી આવ્યુ હતુ કે, તેમા કોઇ હાડકુ નથી. અન્ય કોઇ અસામાન્યતા નથી. તેનો અર્થ એ થયો કે તે એક રીતે વધારાનો બેકાર અંગ છે. ડોક્ટરોએ મસ્તિષ્ક અને રીઢ સહિત ઘણી સંભવિત ચિકિત્સા મુદ્દોની તપાસ કરી હતી. ફરી બે મહિના બાદ બાળકની પૂંછની તપાસ કરી હતી. ખબર પડી હતી કે, તેમા લંબાઇમાં વધારો થઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
