Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: સ્કર્ટ જેટલું શોર્ટ એટલું વધારે ડિસ્કાઉન્ટ!

બેઇજીંગ, 20 મે: કોઇપણ અજબ-ગબજ વસ્તુ બને છે અથવા સાંભળવામાં આવે છે ત્યારે સૌથી પહેલા આપણા દિમાગમાં ચાઇનાનું નામ આવી જાય છે. એ જ તર્જ પર ચીનના એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે રેસ્ટોરન્ટે એવો નિર્ણય લીધો છે કે યુવતીઓ જેટલું નાનું સ્કર્ટ પહેરીને આવશે તેટલું વધારે ડિસ્કાઉન્ટ તેમને આપવામાં આવશે. ગ્રાહકોને લુભાવવા માટે રેસ્ટોરન્ટે આ નિર્ણય કર્યો છે.

આ રેસ્ટોરન્ટનું નામ ચીયાંગ ઝિયા હોટપોટ છે અને તે ચીનના ઝિનાન શહેરમાં છે. અત્રે જ્યારે કોઇ મહિલા કસ્ટમર પહોંચે છે તો રેસ્ટોરન્ટમાં કર્મચારીઓ તેમના સ્કર્ટનું માપ લે છે, જે અનુસાર તેમને બિલમાં રાહત આપવામાં આવે છે.

રેસ્ટોરન્ટના ગેટ પર કર્મચારીઓ ઇંચ ટેપ લઇને ઊભા હોય છે. અને આવનાર તમામ મહિલાની સ્કર્ટ તેના ઘુંટણથી કેટલા ઇંચ ઊપર છે. જો સ્કર્ટ ઘુંટણથી ત્રણ ઇંચ ઉપર છે તો તે મહિલાને બિલમાં 20 ટકાની રાહત આપવામાં આવે છે. ઘુંટણથી 13 ઇંચ ઉપર સ્કર્ટ પર બિલમાં 90 ટકા રાહત મળે છે.

ઉલ્લેખનીય છે કે આ રેસ્ટોરન્ટ સ્વાદિસ્ટ ભોજન માટે જાણીતું છે. આ ઓફર છતાં અત્રે ભીડ ઉમટવા લાગી છે. ડેલીમેઇલ અનુસાર આ સ્કીમ ગયા સપ્તાહથી લાગુ છે. રેસ્ટોરન્ટના માલિક ઇસન યાંગનું કહેવું છે કે મંદીના પગલે તેમને આ તરકીબ અજમાવી પડી પડી છે. રવિવારે આ ઓફરના પગલે 50 મહિલા ગ્રાહક રેસ્ટોરન્ટને મળી હતી.

સ્કર્ટ માપતો વેઇટર

સ્કર્ટ માપતો વેઇટર

ચીનના એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે રેસ્ટોરન્ટે એવો નિર્ણય લીધો છે કે યુવતીઓ જેટલું નાનું સ્કર્ટ પહેરીને આવશે તેટલું વધારે ડિસ્કાઉન્ટ તેમને આપવામાં આવશે. ગ્રાહકોને લુભાવવા માટે રેસ્ટોરન્ટે આ નિર્ણય કર્યો છે.
Pic: Nextshark

સ્કર્ટ માપપટ્ટી

સ્કર્ટ માપપટ્ટી

યુવતીઓ જેટલું નાનું સ્કર્ટ પહેરીને આવશે તેટલું વધારે ડિસ્કાઉન્ટ તેમને આપવામાં આવશે. ગ્રાહકોને લુભાવવા માટે રેસ્ટોરન્ટે આ નિર્ણય કર્યો છે.

Pic: Nextshark

ચીયાંગ ઝિયા હોટપોટ રેસ્ટોરન્ટ

ચીયાંગ ઝિયા હોટપોટ રેસ્ટોરન્ટ

આ રેસ્ટોરન્ટનું નામ ચીયાંગ ઝિયા હોટપોટ છે અને તે ચીનના ઝિનાન શહેરમાં છે. અત્રે જ્યારે કોઇ મહિલા કસ્ટમર પહોંચે છે તો રેસ્ટોરન્ટમાં કર્મચારીઓ તેમના સ્કર્ટનું માપ લે છે, જે અનુસાર તેમને બિલમાં રાહત આપવામાં આવે છે.Pic: Nextshark

ઘુંટણથી 13 ઇંચ ઉપર સ્કર્ટ

ઘુંટણથી 13 ઇંચ ઉપર સ્કર્ટ

રેસ્ટોરન્ટના ગેટ પર કર્મચારીઓ ઇંચ ટેપ લઇને ઊભા હોય છે. અને આવનાર તમામ મહિલાની સ્કર્ટ તેના ઘુંટણથી કેટલા ઇંચ ઊપર છે. જો સ્કર્ટ ઘુંટણથી ત્રણ ઇંચ ઉપર છે તો તે મહિલાને બિલમાં 20 ટકાની રાહત આપવામાં આવે છે. ઘુંટણથી 13 ઇંચ ઉપર સ્કર્ટ પર બિલમાં 90 ટકા રાહત મળે છે. Pic: Nextshark

મંદીના પગલે તરકીબ અજમાવી

મંદીના પગલે તરકીબ અજમાવી

ઉલ્લેખનીય છે કે આ રેસ્ટોરન્ટ સ્વાદિસ્ટ ભોજન માટે જાણીતું છે. આ ઓફર છતાં અત્રે ભીડ ઉમટવા લાગી છે. ડેલીમેઇલ અનુસાર આ સ્કીમ ગયા સપ્તાહથી લાગુ છે. રેસ્ટોરન્ટના માલિક ઇસન યાંગનું કહેવું છે કે મંદીના પગલે તેમને આ તરકીબ અજમાવી પડી પડી છે. રવિવારે આ ઓફરના પગલે 50 મહિલા ગ્રાહક રેસ્ટોરન્ટને મળી હતી. Pic: Dailymail

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X