New Zealand Earthquake ન્યુઝિલેન્ડમાં 7.1 ની તિવ્રતાનો ભૂંકપ
ન્યુઝિલેન્ડમાં શક્તિશાળી ભૂકંપની ધરતી ધ્રુજી હતી. 7.1 ની તીવ્રતાના ઝટકા અનુભવાયા હતા.
ન્યુઝિલેન્ડમાં ગુરુવારે ભૂંકપના 7.1 ની તીવ્ર્તાના ભૂકપ અનુભવાયો હતો . દુનિયામા થનાર ભૂંકપની ગતિવિધી પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજીકલ સર્વે USGS અનુસાર ન્યૂઝિલેન્ડના કેરમાડેક દ્વીપ સમૂહમાં 7.1 ની તીવ્રતાનો ભૂંકપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિદુ 10 કિલોમીટર ની ઉડાઇ પર છે.

યૂએસજીએસ ના નિવેદન અનુસાર ગુરુવાર 16 માર્ચ સુવારે ન્યુઝિલેન્ડના ઉત્તરમાં સ્થિત કેરમૈંડેક દ્વીપ સમૂહ ક્ષેત્રમાં 7.1 ની તિવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. ભૂકંપ 10 કિમી ઉડાઇ પર હતો. ભૂકંપનું સમુદ્રમાં આવ્યો છે. એવામાં વિશેષજ્ઞોનું કહેવુ છે કે, ભૂકંપ નું એપી સન્ટર 300 કિલોમીટરના દાયરમાં સુનાી આવી શકે છે.












Click it and Unblock the Notifications
