Video: સમુદ્રમાં મસ્તી કરી રહેલીા શખ્સને, ગળે મળીને કીસ કરી આ જાનવરે

શખ્સે સમુદ્રમાં હતો ત્યારે જ એક સીલ સામે આવી અને ગળે લગાવી લીધો હતો. આ વીડિયો જોઇને લોકો સોશિયલ મીડિયામાં પસંદ કરી રહ્યા છે.

મનુષ્ય અને જાનવરનો અટપટો સબાંધ રહ્યો છે. મુંગા જાનવર બોલી નથી શક્તા પરંતુ પોતાના વર્તનથી પોતાના ભાવ વ્યક્ત કરી શકે છે. એવો જ એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને દિલ ખુશ થઇ જશે. આ વીડિોમાં જોઇ તમારા ચહેરા પર પણ સ્માઇલ આવી જશે. આ વીડિયો લોકોને બહુ પસંદ આવી રહ્યો છે. અને લોકો આ વિડીયોને પસંદ કરી રહ્યા છે.

seel

શખ્સ તરી રહ્યો હતો સીલે આવીને ગળે લગાવ્યો
ગેબ્રિયન કોર્નો નામાના એક ટ્વીટર પર યૂજર્સે વીડિયો શેયર કર્યો છે. વીડિયોમાં એક વ્યક્તિની સમુદ્રમાં તરતો નજર આવી રહ્યો છે. ક્લિલમાં આગળ નજર આવી રહ્યો છએ.. અચાનક સમુ્દ્રની એક સીલ સામે તેનો સમાનો થઇ જાય છે. આ વચ્ચે એક એક ખૂબ જ આકર્ષક પળ કેમેરામાં કેદ થઇ જાય છે. સીલ તેની પાસે જઇને તેને ગળે મલગાવી લે છે.

સીલે ગળે લગાવીને કરી લીધી કિસ
નવયુવકને બિલકુલ અંદાજો નહી હોય કે સીલ તેને આવી રીતે ગળે લગાવી લેશે. તે તેને બહુ જ પ્રેમ કરે છે સીલના ગળે લાગ્ય બાદ આદમીના ચહેરા પર આશ્ચર્યનો ભાવ જોઇ શકાય છે. ત્યાર જ સીલે તેને ગળે મળીને કીસ કરી લીધી. શખ્સ તેનાથી ડરવાની જગ્યાએ તેની સાથે રમે છે.

આટલી ફ્રેડલી સીલને જોઇને લોકોએ કરી આ વાત
આ ક્લીકને 113 હજાર કરતા વધારે લોકોએ જઇ ચૂક્યા છે. અને અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો દિળ ખુશ કનાર વિડિયો જોઇે પોતાના રોકી ના શક્યા. અને કહ્યુ કે, એક ફ્રેડલી સીલને ગળે મળવા માંગ છે ઘણા લોકોએ એ પણ લખ્યુ કે, સીલ બહુત મિલનસાર પ્રાણી છે. મનુષ્ય સાથે વાત કરવાનું પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X