For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગાળ થઇ રહ્યા છે એલન મસ્ક, ટ્વીટર ખરીદવુ પડ્યું મોઘુ, 14 હજરા કરોડનું થયુ નુક્સાન, ગિનીજ બુકમાં નામ

દુનિયામાં સૌથી વધારે સંપતિ ધરાવનાર એલન મસ્કની સંપતીમાં ઘટાડો થતા તેનું નામ સંપતિ ગુમાવનારોની યાદીમાં નવો વિશ્વ રિકોર્ડ સ્થાપિત કરી દિધો છે.

|
Google Oneindia Gujarati News

ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્કને રેકોર્ડ તોડ નુક્સાન થયુ છે. આ પહેલા એવુ લાગી રહ્યુ હતુ કે, એલન મસ્ક કંગળ બનવાની રાહ પર આગળ વધી રહ્યો છે. સંપતિ ઘટવાનો રેકોર્ડ ગિનીજ બુકમાં નોધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, એલન મસ્કને નવેમ્બર 2021 માં 182 બિલિયન ડોલરનું નુક્સાન થયુ છે.

elon mask

પાછળના રેકોર્ડ ધારક કોરિયાઇ-જાપાન અરબપતિ અે સોફ્ટબેંકના સ્થાપક માસાયોશી સોન હતા. જેમની સંપતિ 2000માં 58.6 બિલિયન ડોલરનુ ગબડીને ફેબ્રુઆરી માં 78 બિલિયન ડોલરથી જુલાઇ માં 19.4 બિલિયન ડોલર થઇ ગઇ હતી. ગિનીજ બુક રિકોર્ડે કહ્યુ છે કે, 5 વર્ષિય બિઝનેસ મેન એક્જીક્યુટિવની કુલ સંપતિ 2021 માં 320 બિલિન ડોલરની ઉચાઇથી પડીને જાન્યુઆરી 2023 માં 138 બિલિયન ડોલર થઇ ગઇ છે. તે ફ્રાન્સના બર્નાડ એરનોલ્સથી પાછળ થઇ ગયા છે.

એલન મસ્ક હવે દુનિયાના સૌથી અમિર શખ્સ નથી રહ્યા. હવે તે બીજા નબર પર આવી ગયા છે. પહેલા નંબર પર ફ્રાન્સના બર્નાડ એરનોલ્ટ થઇ ગયા છે. જેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં પહેલાથી બીજા નંબર પર કર્યા હતા. જેમની કુલ સંપતિ 10 જાન્યુઆરી 2023 માં અત્યાર સુધીમાં 196.6 બિલિયન ડોલર હતી.

ગિનીજ બુક અનુસાર એલન મસ્કની સંપતિમાં ભંગાણ ટ્વીટરના અધિગ્રહણ બાદ શરુ થયુ છે. તેમણે ઓક્ટોબર 2022 માં 44 બિલિયન ડોલરમાં ખરીદી કરી હતી. તેમ છતા ટેસ્લા દુનિયાની સૌથી મુલ્યાવાન કાર કંપની બનેલી છે. તેની માર્કેટ કેપ પોતાની નજીકની પ્રતિદ્વંદ્વી ટોયટાની તુલનામાં 100 બિલિયન ડોલથી વધારે છે.

English summary
After loss wealth elen mask ercord name in ginij book
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X