For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાઝિલમાં ચૂટણીમાં હાર ભાદ બાલ્સોનારોના સમર્થકો નારાજ, સુપ્રિમ કોર્ટ અને સંસદમાં કરી તોડફોડ

બ્રાજિલમાં ચૂંટણીમાં વામપંથી નેતાની જીત થતા નારાજ થયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ તેમના દ્વારા સુપ્રિમ કોર્ટ અને સંદમાં હુમલો કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બાલ્સોનારોના સમર્થકોએ ચૂંટણીમાં હારની સ્વીકાર કરવાનો કર્યો ઇનકાર કરી દીધો છે બોલ્સોનારોના સમર્થકોએ બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે, સંસદ અને રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો હતો. સમર્થકો દેશના નવનિયુક્ત રાષ્ટ્રપતિ લુઇજ ઇનાસિયાો લુલા ડા સિલ્વાનો વિરોધ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાલ્સોનોરાના સમર્થકો દેશની રાજધાની બ્રાઝિલિયાની બિલ્ડિંગમાં તોડફોડ કરી છે.

BRAZIL

બ્રાઝિલ મીડિયા અનુસાર બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સ્સોનારોના સમર્થકો કોઈ રવિવારે બ્રાઝિલિયન સેનાએ બનાવેલા સુરક્ષા ઘેરામાં તોડીને સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ અને પ્રેસિડેન્સીયલ હાઉસમાં તોડફોડ કરી હતી. આ વીડિયોમાં બોલ્સોનાર ના સમર્થકોની ભારે ભીડ જોઈ શકાય છે. રાષ્ટ્રીય ઝંડામાં પ્રદર્શન કારીઓએ રાષ્ટ્રપતિ ભવન નો ઘેરો કરી જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા

જાયેર બાલ્સોનારોના સમર્થકો તરફથી કરવામાં આવેલી હિંસા બ્રાઝિલયન સત્તા પરિવર્તનની તરફ વિચારો કરે છે કેમકે બ્રાઝિલમાં વાંમપંથી નેતા લુઇસ ઇનાસિયા લૂલા ડાસિલ્વા રાષ્ટ્રપતિ બન્યા છે અને તે પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થકોને સ્વીકાર નથી જાન્યુઆરી 2003માં થી ડિસેમ્બર 2010 સુધી રાષ્ટ્રપતિ રહેલા લૂલાએ 31 ઓક્ટરબર 2022 ના થયેલા ચૂંટણીમાં બોલ્સોનારોને હરાવી દિધા હતા. તેના શપથ ગ્રહણ બાદ દેશમાં હિસા ભડકી છે.

English summary
Angry people vandalized the Supreme Court and Parliament in Brazil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X