For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક તક ગુમાવી છે પણ વિજય મારો થશેઃ ઓબામા

|
Google Oneindia Gujarati News

Barack Obama
ન્યૂયોર્ક, 11 ઑક્ટોબરઃ ગયા અઠવાડિયે અમેરિકન પ્રમુખ પદના ભાષણમાં ખરાબ પ્રદર્શન પછી પણ બરાક ઓબામાને વિશ્વાસ છે કે આગામી છ નવેમ્બરે થનારી ચૂંટણીમાં તેઓ જીત હાંસલ કરશે. ગયા ભાષણને એક 'ખરાબ રાત' તરીકે વર્ણવતા ઓબામાએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મિટ રોમની વિરુદ્ધ ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ત્રીજી ઑક્ટોબરે થયેલા પ્રમુખ પદના ભાષણ પછી પહેલીવાર ટીવી પર ઇન્ટર્વ્યું આપતા ઓબામાએ એબીસી ન્યૂઝને જણાવ્યું કે, ગવર્નર રોમની માટે આ સારી રાત હતી. મારા માટે તે ખરાબ રાત હતી. આ પહેલી વાર નથી. આ પદ માટે કુલ ત્રણ પ્રમુખ પદના ભાષણ થવાના છે બીજૂ ભાષણ આગામી 16 ઓક્ટોબરમાં ન્યૂયોર્કમાં થવાનું છે.

ઓબામાએ કહ્યું કે મને લાગે ચે કે સૌથી ખાસ વાત એ છે કે આ રેસના જે મૂલ્યો છે તે બદલાયા નથી. ગવર્નર રોમની પોતાની સ્થિતિને છૂપાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. આ એક સારો સમારોહ હતો. અમારી પાસે ચાર અઠવાડિયા વધ્યા છે. મારા કરતા વધારે મહેનતથી કોઇ લડી રહ્યું નથી. તેમની(રોમની) માટે જરૂરી છે કે તે આગામી અઠવાડિયે પણ સારું પ્રદર્શન કરી શકે.

English summary
US President Barack Obama has termed it as bad night and is confident of winning November 6 election against Republican challenger Mitt Romney.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X