Biggest Earthquake in The World : જાણો દુનિયાના સૌથી ખતરનાક ભૂકંપ, લાખો લોકોએ ગુમાવ્યો હતો જીવ
Most Dangerous Earthquake in The World : ભૂકંપ એક કુદરતી આફત છે, જેને અટકાવવું માણસના હાથમાં નથી. જે કારણે આપણે તેનાથી બચવા માટે સાવચેતી જ એક માત્ર વિકલ્પ છે.
પ્રાકૃતિક વિપદા માટે પહેલાથી તૈયાર રહેવાથી ભૂંકપ જેવી આફતોથી થનારા નુકસાનને મહદઅંશે ઘટાડી શકાય છે. આફ્રિકાના મોરોક્કોમાં 8 સપ્ટેમ્બરની રાત્રે આવેલા વિનાશકારી ભૂકંપે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ ભૂકંપના કારણે બે હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
મોરોક્કો પહેલા પણ વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે. આ અહેવાલમાં આપણે વિશ્વના એવા દસ ભૂકંપ વિશે વાત કરીશું, જે આજે પણ થયેલા વિનાશ સૌથી વધારે છે.

પ્રિન્સ વિલિયમ સાઉન્ડ, અલાસ્કા - 28 માર્ચ, 1964ના રોજ અમેરિકાના અલાસ્કામાં આવેલા ભૂકંપની તીવ્રતા 9.2 આંકવામાં આવી હતી. આ ભૂકંપ દરમિયાન કેનેડા સહિત આસપાસના વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, આ ભૂકંપ દરમિયાન લગભગ ત્રણ મિનિટ સુધી ધરતી ધ્રૂજતી રહી હતી.
વાલ્ડિવિયા, ચિલી - 22 મે, 1960ના રોજ ચિલીમાં આવેલા ભૂકંપમાં 1655 લોકોના જીવ ગયા હતા, જ્યારે લગભગ ત્રણ હજાર લોકો ઘાયલ થયા હતા. ભૂકંપ બાદ લગભગ 20 લાખ લોકો વિસ્થાપિત થયા હતા. આ આપત્તિને કારણે ચિલીને અંદાજે 550 મિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું હતું. ભૂકંપની તીવ્રતા 9.5 નોંધાઈ હતી.
ગુજરાત, ભુજ - ભારતમાં ગુજરાતના ભુજમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.7 આંકવામાં આવી હતી. આ ભૂકંપના કારણે આખું શહેર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. કચ્છ અને ભુજમાં ત્રીસ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભૂકંપથી 1.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.
પાકિસ્તાન, કોઇટા - પાકિસ્તાનના કોઇટામાં 8 ઓક્ટોબર, 2005ના રોજ આવેલા ભૂકંપમાં 75 હજારથી વધુ લોકોના જીવ ગયા હતા, જ્યારે 80 હજાર લોકો ઘાયલ થયા હતા. ભૂકંપની તીવ્રતા 7.6 નોંધાઈ હતી.
ઇન્ડોનેશિયા, સુમાત્રા - ઇન્ડોનેશિયાના સુમાત્રામાં 11 એપ્રિલ, 2012ના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા 8.6 હતી. ભૂકંપના કારણે ઘણો વિનાશ થયો હતો. આ ભૂકંપમાં 227,898 લોકોના મોત થયા હતા.
જાપાન, ફુકુશિમા - 11 માર્ચ 2011ના રોજ જાપાનના ફુકુશિમામાં આવેલા ભૂકંપમાં 18 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ સમય દરમિયાન, જાપાન આફતોનો સામનો કરી રહ્યું હતું. ભૂકંપ પછી તરત જ જાપાનમાં સુનામી આવી, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા હતા.
ફ્રાન્સ, હૈતી - ફ્રાન્સના હૈતીમાં 13 જાન્યુઆરી, 2010ના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા 7.0 આંકવામાં આવી હતી. આ ભૂકંપમાં લગભગ 3 લાખ 16 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવા સમયે, ભૂકંપથી 80 હજાર ઇમારતો નાશ પામી હતી.
નેપાળ - 25 એપ્રિલ 2015ના રોજ આવેલા ભૂકંપમાં આઠ હજાર લોકોના જીવ ગયા હતા, આ દરમિયાન ભૂકંપની તીવ્રતા 8.1 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા ભારત અને તેના પડોશી દેશોમાં પણ અનુભવાયા હતા.
દક્ષિણ અમેરિકા, ચિલી - 2 મે, 1960 ના રોજ ચિલીમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 9.5 માપવામાં આવી હતી. આને વિશ્વનો સૌથી ભયંકર ભૂકંપ માનવામાં આવે છે, જેમાં લગભગ આઠ લાખ લોકોના મોત થયા હતા.
દક્ષિણ આફ્રિકા, મોરોક્કો - આફ્રિકાના મોરોક્કોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, આંકડા હજુ સ્પષ્ટ નથી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
