વીડિયો: સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બિકીની ગર્લ્સની લડાઈ
હમણાં સોશિયલ મીડિયા એક વીડિયો ખુબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કોલમ્બિયાની 3 છોકરીઓ ભેગી થઇને એક છોકરીને ખુબ જ ખરાબ રીતે મારી રહી છે. આ બધી જ છોકરીઓએ બિકીની પહેરી રાખી છે.
મળેલી માહિતી મુજબ માર ખાવાવાળી છોકરીની મારવાવાળી છોકરીઓ સાથે જૂની દુશ્મની હતી. તે છોકરીએ આ ત્રણેને ખુબ જ હેરાન કરી નાખી હતી અને તે જ કારણ હતું કે જયારે આ ત્રણે છોકરીને મોકો મળ્યો ત્યારે તેમને તે છોકરીને ધીબી નાખી.

કોલમ્બિયા પોલીસ હમણાં તો બધી જ છોકરીઓને પકડી લિધી છે. પરંતુ ત્યાં સુધી તો આ છોકરીઓનો મારપીટનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યો છે.












Click it and Unblock the Notifications
