બિલ ગેટ્સ પર સનસનીખેજ ખુલાસા, ન્યૂડ ડાંસર બોલાવીને કરતા હતા પાર્ટી, કર્મચારીઓ સાથે કરતા ગંદી હરકતો
બિલ ગેટ્સની અંગત જિંદગીના ઘણા ચેપ્ટર્સ સામે આવી રહ્યા છે. હવે તે ન્યૂડ ક્લબથી ડાંસર બોલાવીને કરમના સ્વભાવ અને તેમની હરકતો વિશે ઘણા સનસનીખેજ ખુલાસા થયા છે.
નવી દિલ્લીઃ દુનિયાના સૌથી અમીરોમાં શામેલ માઈક્રોસૉફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સે જ્યારે પોતાની પત્ની મેલિંડા ગેટ્સ સાથે ડિવૉર્સ લેવાનો નિર્ણય લીધો ત્યારથી તેમની અંગત જિંદગીના ઘણા ચેપ્ટર્સ સામે આવી રહ્યા છે. છેલ્લા અમુક દિવસોમાં બિલ ગેટ્સ વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા કે બિલ ગેટ્સનુ એક્સ્ટ્રા મેરિટલ અફેર એક અબજપતિ જેફરી એપસ્ટીન સાથે ચાલી રહ્યુ હતુ. હવે બિલ ગેટ્સના સ્વભાવ અને તેમની હરકતો વિશે ઘણા સનસનીખેજ ખુલાસા થયા છે.

ન્યૂડ ડાંસર્સ બોલાવીને કરતા હતા પાર્ટી
બિગ ગેટ્સ પર બે પુસ્તકો લખી ચૂકેલા જેમ્સ વાલેસે કહ્યુ કે ઘણી વાર જ્યારે તે કામમાંથી ફ્રી થતા ત્યારે પાર્ટીઓ કરતા હતા. તે સ્થાનિક ન્યૂડ ક્લબમાંથી ડાંસરો બોલાવીને તેમની સાથે પાર્ટીઓ કરતા હતા અને પોતાની નજીકના દોસ્તોને પણ બોલાવતા હતા. તેમણે જણાવ્યુ કે બિલ ગેટ્સ ખૂબ જ દારૂ પીતા હતા અને જલ્દી નશામાં આવી જતા હતા. તે ઘણી વાર એક્સક્લુઝીવ પાર્ટીઓમાં શામેલ થતા હતા અને પછી ત્યાં મઝા કરતા હતા. તેમની આ ઈમેજને સંભાળવાનુ કામ તેમની પીઆર કંપનીઓ કરતી હતી.

ખૂબ જ ગુસ્સાવાળા અને અહંકારી હતા બિલ ગેટ્સ
ઈનસાઈડર સાથે વાતચીત દરમિયાન માઈક્રોસૉફ્ટના બોર્ડમાં શામેલ મારિયા ક્લવે બિલ ગેટ્સને ખૂબ જ ગુસ્સાવાળા વ્યક્તિ ગણાવ્યા અને કહ્યુ કે તે પોતાના કર્મચારીઓ પર બૂમો પાડવાનો મોકો શોધતા રહેતા હતા. તેમણે કહ્યુ કે બિલ ગેટ્સને લાગતુ હતુ કે તેમના સામાન્ય કાયદા લાગુ નથી થતા. તે ખૂબ જ અહંકારી વ્યક્તિ છે, જે ખુદને સૌથી બેસ્ટ અને સ્માર્ટ માને છે. તેમણે કહ્યુ કે બિલ ગેટ્સ ઘણીવાર પોતાના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરતા હતા અને તેમના પર બૂમો પાડતા હતા. ઘણીવાર મીટિંગ દરમિયાન બિલ ગેટ્સ લોકો પર ગુસ્સો કરતા અને બૂમો પાડતા હતા. તેમને વિવિધતા પસંદ નહોતી.

મહિલા કર્મચારીઓનુ યૌન શોષણ
વટલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે બિલ ગેટ્સ પોતાની કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓનુ યૌન શોષણ કરતા હતા. તેમની સાથે ગંદી હરકતો કરતા હતા. વર્ષ 2019માં એક મહિલા કર્મચારીઓ મીટુ મૂવમેન્ટ દરમિયાન બિલ ગેટ્સ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો જે બાદ બિલ ગેટ્સે માઈક્રોસૉફ્ટના બોર્ડ પદેથી રાજીનામુ આપી દીધુ. વળી, બિઝનેસ ઈનસાઈડરે પોતાના રિપોર્ટમાં લખ્યુ કે બિલ ગેટ્સ ઑફિસમાં જે પણ ગંદી હરકતો કરતા હતા તે મામલો જો બહાર આવી જતો તો તેમની પીઆર ટીમ તેમની છબીને ચમકાવવાનુ કામ કરતી હતી. રિપોર્ટ મુજબ બિલ ગેટ્સની પીઆર ટીમ તેમની છબીને સુધારવાનુ કામ કરતી હતી.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
