BangladeshBus Accident: બાંગ્લાદેશમાં તળાવમાં પડી યાત્રી બસ , આંઠ મહિલાઓ સહિત 17 લોકોની મૌત
શનિવારે બાંગ્લાદેશના ઝાલાકાથી સદર ઉપજિલ્લાના છત્રકડા વિસ્તારમાં એક બસ તળાવમાં ખાપકી હતી. જેમા ત્રણ બાળકો અને 8 મહિલા સહતિ ઓછામાં ઓછા 17 લોકોની મૌત થઇ ગયા હતા. અને 35 અન્ય ઘાયલ થઇ ગયા હતા. જીવિત બચેલા લોકોને દુર્ઘટના માટે ચાલકને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે એ પણ ક્યુ હતુ કે, બસ ક્ષમતાથી વધારે યાત્રીથી ભરેલી હતી. જેના લીધે દુર્ઘટના થઇ હતી.

બશર સ્મૃતિ પરિવહનની બારીશાળા જનાર બસ જેમા 52 ની ક્ષમતા ની સરખામણીમાં 60 કરતા વધારે યાત્રી સવાર હતા. સવારે 9 વાગ્યાની આસપાસ પરોજપુરના ભંડરિયાથી નકળી અને લગભગ 10 વાગ્યે બરિશાલ ખુલના રાજમાર્ગ પર છત્રકાંડામાં રસ્તાના કિનારે આવેલ તળાવમાં પડી હતી.
જીવીત પચેલા લોકોને મોમિને કહ્યુ કે, હુ ભંડારિયાથી બસમાં ચડ્યો હતો. બસ યાત્રીઓથી ખચાખચ ભરેલી હતી. તેમાથી અમુક યાત્રી ગલિયારેમાં ઉભા હતા. મે ડ્રાઇવરને સુપરવાઇજર સાથે વાત કરતા જોયો હતો. અચાનક બસ રસ્તા પરથી ઉતરી ગઇ હતી. અને દુર્ઘટના સર્જાઇ ગઇ હતી. મોમિને કહ્યુ કે, તમામ યાત્રી બસની અંદર ફસાય ગયા હતા. ક્ષમતા કરતા વધારે યાત્રી હોવાને લીધે બસ તુરંત ડૂબી ગઇ હતી. હુ કઇ પણ કરીને બસની બહાર નીકળવામાં બહાર નીકળી ગયો હતો. ધી ડેલી સ્ટાર ની રિપોર્ટ અનુસાર બરિશાલ ડિવિઝનલ કમિશ્નર એમડી શૌકાત અલીએ પુષ્ટી કરી હતી. તમામ 17 લોકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ હતી. જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
