માણો : બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી
બર્લિન, 18 મે : જર્મનીના બર્લિન શહેરમાં એક્લેક્ઝાન્ટર પ્લોટ્સ સ્ક્વેર ખાતે 'બાર્બી ડ્રીમહાઉસ એકસપિરિયન્સ' નામનું એક પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે. આ ડ્રીમહાઉસની લટારમાં લોકોને બાર્બીની ફેશન સાથે સંકળાયેલી ચીજ-વસ્તુઓ, ફર્નિચર અને અન્ય સામાન જોવા મળશે. આ પ્રદર્શન ત્રણ મહિના સુધી ચાલવાનું છે.
બાર્બી ડોલ માટે બનાવવામાં આવેલા નાનકડા ડ્રીમ હાઉસના નમૂનાનો આધાર લઇને સમગ્ર પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ 1959માં બાર્બી ડોલના લોન્ચિંગ બાદ તે વિશ્વના સૌથી લોકપ્રિય રમકડામાં સ્થાન પામી છે. તેને વિશ્વની સૌથી સુંદર ઢીંગલી માનવામાં આવે છે. આ ડ્રીમ હાઉસમાં એવી અનેક વસ્તુઓ મૂકવામાં આવી છે જેની કલ્પના સમાન્ય લોકો માટે કરવી અશક્ય છે.
બાર્બી ડોલની ખાસિયત તેની સાથે સંકળાયેલા વિવિધ શેડના ગુલાબી રંગ છે. બાર્બીની દુનિયા ગુલાબી છે. આ કારણે તેના રૂમ, રસોડા બધી જ જગ્યાએ ગુલાબી રંગનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણથી તે બાળકોને ખૂબ આકર્ષે છે. ખાસ કરી નાની બાળકીઓ તેની દીવાની છે.
બાર્બી ડોલની દુનિયામાં તમને સફર કરાવતા આ ડ્રીમ હાઉસનું પ્રદર્શન ત્રણ મહિના બાદ યુરોપના અન્ય શહેરોમાં પણ લઇ જવામાં આવનાર છે. બર્લિનમાં તૈયાર કરવામાં આવેલા આ બાર્બી ડ્રીમહાઉસમાં 100 ગેલન ગુલાબી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે પણ એક લટાર મારો તસવીરોમાં દર્શાવેલી બાર્બી ડ્રીમહાઉસની દુનિયામાં...

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી

બાર્બીડોલની સપનાની દુનિયાની મસ્તી
-
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
