ભીડનો ફાયદો ઉઠાવી એક્ટ્રેસને કરવા લાગ્યો Kiss, ઘટનાનો Video વાયરલ
ભીડનો ફાયદો ઉઠાવી એક્ટ્રેસને કરવા લાગ્યો Kiss, ઘટનાનો Video વાયરલ
મુંબઈઃ હોલીવુડ એક્ટ્રેસ અને સિંગર માઈલી સાઈરસે એ સમયે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે ભીડનો ફાયદો ઉઠાવી એક ફેન તેને જબરદસ્તી કિસ કરવાની કોશિશ કરવા લાગ્યો. માઈસી પોતાના પતિ લિયામ હેમ્સવર્થ સાથે બાર્સિલોના શહેરની એક હોટલ બહાર નિકળી રહી હતી, ત્યારે હોટલની બહાર મીડિયા અને ફેન્સની ભીડ એકઠી થઈ ગઈ. માઈલીને જોઈ ફેન્સ ભારે ઉત્સાહિત થઈ ગયા. આ ફેન્સ વચ્ચેથી નીકળતી વખતે એક પાગલ ચાહકે તેને જબરદસ્તી કિસ કરવાની કોશિશ કરી.

એક્ટ્રેસ સાથે ખરાબ વ્યવહાર
બાર્સિલોનાની હોટલથી બહાર નિકળી વખતે માઈલીએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મીડિયાને જેવી આ અંગે સૂચના મળી કે માઈલી હોટલ પહોંચી છે કે મીડિયા અને તેના ફેન્સ હોટલની બહાર એકઠા થઈ ગયા.

ચાહકે કરી જબરદસ્તી
ફેન્સે માઈસીને ઘેરી લીધી. આ ભીડમાંથી તેને કાઢવા માટે બૉડીગાર્ડ્સે વચ્ચે આવવું પડ્યું. ભીડથી બહાર નિકળતી વખતે એક શખ્સે જબરદસ્તી માઈલીના વાળ પકડ્યા અને તેને પોતાની તરફ ખેંચતા તેને જબરદસ્તી કિસ કરી દીધી.
|
જબરદસ્તી કિસ કરવાની કોશિશ
શખ્સે જબરદસ્તી માઈલીને કિસ કરવાની કોશિશ કરી રહ્યો હતો, દરમિયાન માઈલીએ માંડ તેને ધક્કો મારી દૂર કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે પણ વડિયોમાં જોઈ શકો છો કે માઈલના વાળ ખેંચી યુવક તેને જબરદસ્તી કિસ કરે છે. માઈલી તેને ધક્કો આપે છે. જે બાદ લિયામ માઈસીને પ્રોટેક્ટ કરી તેને સુરક્ષિત કાર સુધી લઈ જાય છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
