પૂર્વ ડેપ્યુટી PMએ કહ્યું, બે સાંસદોએ કર્યો મારા પર બળાત્કાર
કેનેડાની પૂર્વ ડેપ્યૂટી વડાપ્રધાન શીલા કોપ્સે એક ચોંકવાનારો ખૂલાસો કર્યો છે, જેનાથી કેનેડાના રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે. કોપ્સે જણાવ્યું છે કે તેમની પાર્ટીના બે સાંસદોએ તેમની સાથે બે વખત બળાત્કાર કર્યો હતો.
આ ખુલાસા બાદ પાર્ટીના બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડેપ્યુટી પીએમની સાથે રેપ અંગે શારિરીક હિંસા પર થયેલા એક કાર્યક્રમમાં લોકોને આ વાતની જાણ થઇ શકી. કોપ્સે એક અખબારના કોલમમાં લખ્યું છે કે 28 વર્ષની ઉંમરમાં પહેલીવાર સાંસદ ચૂંટાતા તેમની પાર્ટીના સાંસદે જ તેમની પર બળાત્કાર ગુજાર્યો હતો.













Click it and Unblock the Notifications
