ફેસબુકનો માલિક માર્ક બનશે પપ્પા; જાણો તેની અજબ ગજબ પ્રેમ કહાની
સોશલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના કારણે આજે દુનિયાભરમાં અનેક લોકોની લવસ્ટોરી લગ્નના માંડવે પહોંચી છે. ત્યારે ફેસબુકના ફાઉન્ડર માર્ક જુકેરબર્ગ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જાહેરાત કરી છે કે તે પિતા બનવાના છે. ત્યારે 31 વર્ષીય જુકેરબર્ગ પાસે પણ સામાન્ય લોકોની જેમ પોતાની આવનારી પીઢીને કહેવા માટે એક ખાસ લવ સ્ટોરી છે.
શું તમને ખબર છે 12 વર્ષના માર્ક અને પ્રિસિલા એકબીજાને પહેલી વાર એક બાથરૂમ જવા માટેની લાઇનમાં મળ્યા હતા. ત્યારે માર્ક અને તેની પત્ની પ્રિસિલાની આ અનોખી અને અજબ ગજબ પ્રેમ કહાનીની વિષે આજે અમે તમને કેટલીક ખાસ વાતો જણાવાના છીએ.
ત્યારે ફેસબુકનો ફાઉન્ડ એક લવર તરીકે કેટલો રોમાન્ટિક છે અને કેવી રીતે તેણે અને પ્રિસિલાએ તેમના લવ સ્ટોરીને લગ્નગ્રંથીમાં ફેરવી તે વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

2003માં પહેલી મુલાકાત
માર્ક અને પ્રિસિલા હાર્વર્ડ યુનિવર્સિટીની એક ઇવેન્ટમાં બાથરૂમમાં જવા માટેની લાંબી લાઇનની એક બીજાને પહેલીવાર મળ્યા હતા.

ખાસ વાત
ચાને એક વાર ધ ન્યૂયોર્કકરમાં આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જે માર્કના ઇન્જિનીયર લૂક અને હ્યૂમરથી ખાસ્સી પ્રભાવિત થઇ હતી.

પ્રપોઝ
માર્કે પ્રિસિલા ચાન એક બીજાના સારા મિત્રો હતો ત્યારે જુકેરબર્ગે ચાનને પૂછ્યું હતું કે તે તેની સાથે ડેટ પર આવવાનું પસંદ કરશે?

પહેલી યુઝર
જુકેરવર્ગે પાંચ ફેબ્રુઆરી 2005માં ફેસબુકની શરૂઆત કરી હતી. તે જ દિવસે ચાને જોઇન કરીને ફેસબુકની પહેલી યુઝર બની હતી. વર્ષ 2010થી ચાન અને જુકેરબર્ગ એકી સાથે લિવિંગ રિલેશનશીપમાં સાન ફ્રાન્સિસ્કોમાં રહેવા લાગ્યા.

રિલેશનશિપ
ચાન અને માર્કેના સંબંધોની પહેલી ઝલક પણ ફેસબુક પર જ મળી હતી. જ્યારે ચાને કમેન્ટના જવાબમાં માર્કની ડ્રેસિંગ સ્ટાઇલ વિષે જણાવ્યું હતું.

ગ્રેજ્યુએશન
ચાન 2007માં હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું ત્યારે માર્કે તેના માટે તેના ટાઇટ શિડ્યૂલમાંથી સમય નીકાળીને હાજરી આપી.

એક ડેટ
પ્રિસિલા ચાનને ખબર છે કે માર્ક કામમાં ખૂબ જ બીજી રહે છે. માટે તેણે એક નિયમ બનાવ્યો કે તે લોકોએ સાથે અઠવાડિયામાં એક વાર ડેટ પર જવું જ.

લગ્ન
મે 2012માં માર્ક અને ચાને સાદાઇથી લગ્ન કરી લીધા. અને હવે તે એક બાળકના મા-બાપ પણ બનવાના છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
