For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS સિવાય ક્યાં ક્યાં સક્રિય રહી છે, ફિમેલ સુસાઇડ બોમ્બર

|
Google Oneindia Gujarati News

યુરોપની પહેલી મહિલા સુસાઇડ બોમ્બર્સની સાથે જ ફરી એક આતંકી સંગઠનો સાથે જોડાયેલી ખતરનાક મહિલાઓની હાજર ચર્ચાનો વિષય બની ગઇ છે.

જાણો કોણ છે: યુરોપની પહેલી મહિલા સુસાઇડ બોમ્બર હસનાજાણો કોણ છે: યુરોપની પહેલી મહિલા સુસાઇડ બોમ્બર હસના

જ્યાં હસના એતબાઉલચેન યુરોપમાં આઇએસઆઇએસ કેટલું સક્રીય તે સાબિત કર્યું છે ત્યાં જ તેણે એક એવા ટ્રેન્ડનો પણ પ્રચાર કર્યો છે જે પાછલા કેટલાક વર્ષોથી સક્રિય બન્યો છે. પણ અધિકૃત રીતે તેની ખાતરી નહતી થઇ શકી.

ભારતીય મહિલાઓમાં વધી રહ્યો છે આઇએસઆઇએસનો ક્રેઝ!

મહિલા ફિદાયિન એટલે કે ફિમેલ સુસાઇડ બોમ્બર, એવું નથી કે ખાલી આઇએસઆઇએસ પાસે જ આની બ્રિગેડ છે. ઇતિહાસમાં પહેલા પણ આવ્યું બની ચૂક્યું છે. અને તેનું સાક્ષી ખુદ ભારત રહ્યું છે. ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા પણ એક મહિલા સુસાઇડ બોમ્બરે જ કરી હતી. એટલું જ નહીં તેણે, રશિયાને પણ આ આગમાં જોડવાનું કામ કર્યું છે. ત્યારે મહિલા સુસાઇડ બોમ્બર વિષે આવી જ કેટલીક રસપ્રદ માહિતી મેળવો નીચેના આ આર્ટીકલમાં...

અલ કાયદા

અલ કાયદા

લગભગ એક દશક પહેલા ઇરાકમાં અલ કાયદાના નેતા અબુ મુસાબ અલ-જરકાવીએ તેના ચાર સદસ્યોને જોર્ડન હુમલા માટે મોકલ્યા હતા. નવ નવેમ્બર 2005ના રોજ સાજિદા અલ રિશ્વાઇ અને તેના પતિ અલી અલ શામરીએ હુમલો કરવાની કોશિષ કરી હતી.

સાજિદા અલ રિશ્વાઇ

સાજિદા અલ રિશ્વાઇ

અમ્માનના હોટલમાં હુમલાનો પ્રયાસ કરતી વખતે સાજિદાનો પતિ મરી ગયો હતો પણ તે બચી ગઇ હતી. જે બાદ તે જોર્ડન ટીવી પર આવી તેણે પોતાનો એક્સપ્લોસિવ બેલ્ટસ અને જેકેટ બતાવ્યો હતો. આઇએસઆઇએસના હાથે જોર્ડનના એક પાયલટની મોત પછી સાજિદાએ તે જ વર્ષે ફાંસી આપવામાં આવી હતી.

લેબનાન આતંકી

લેબનાન આતંકી

ઇઝરાઇલે 18 વર્ષો સુધી લેબનાન પર કબ્જો મેળવવા માટે મહિલા સુસાઇડ બોમ્બર્સનો પ્રયોગ કર્યો. આ સંકટ વર્ષ 2000માં પૂરો થયો.

17 વર્ષની મહિલા સુસાઇડ બોમ્બર

17 વર્ષની મહિલા સુસાઇડ બોમ્બર

લેબનાનમાં મરનારી સુસાઇડ બોમ્બર્સની ઉંમર ખાલી 17 વર્ષની હતી. તેનું નામ હતું સના મેહીડ્લી. તે વર્ષ 1985માં ઇઝરાયલી ગ્રુપ સાથે જોડાઇ હતી. તેણે પોતાની કાર અને પોતાની બોમ્બથી ઉડાવી દીધી હતી. જેમાં અનેક ઇઝરાયલી સૌનિકોની મોત થઇ હતી.

ફિલિસ્તીનની વફા

ફિલિસ્તીનની વફા

ફિલિસ્તીને વર્ષ 2002 સુધી ઇઝરાયલ સામે કાર્યવાહી કરવા માટે અનેક સુસાઇડ બોમ્બરનો પ્રયોગ કર્યો. જેમાં 27 વર્ષની વફા ઇદરીસનું નામ ખાસ્સુ લોકપ્રિય થયું હતું. વફાએ વર્ષ 2002માં જેરુસલેમમાં પોતાની ઉડાવી દીધી હતી. આ ધટનામાં પહેલી વાર કોઇ મહિલા સુસાઇડ બોમ્બરના હાથે ઇઝરાયલી નાગરિકોની મોત થઇ હતી.

તુર્કી

તુર્કી

વર્ષ 1980માં તુર્કીમાં સુસાઇડ અટેક્ટ વખતે મહિલાઓના પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ઇસ્તામ્બુલમાં જે હુમલો થયો તેમાં પણ મહિલા સુસાઇડ બોમ્બરનો પ્રયોગ થયો હતો.

રુસ

રુસ

ચેચેન્યાની ફિમેલ સુસાઇડ બોમ્બર જેને લોકો બ્લેક વિડો તરીકે ઓળખતા હતા. તેને રુસ મોકલવામાં આવી. વર્ષ 2010માં માસ્કોની મેટ્રોમાં થયેલા હુમલામાં તેણે આવા જ સુસાઇડ બોમ્બરનો પ્રયોગ કરીને 40 લોકોના પ્રાણ લીધા.

નાઇઝિરીયા

નાઇઝિરીયા

નાઇઝિરીયામાં બોકો હરામ 10 વર્ષની નાની નાની છોકરીઓનો ઉપયોગ સુસાઇડ બોમ્બર તરીકે કરે છે. આઇએસઆઇએસ હાલ નાઇઝિરીયાની મહિલાઓનો ઉપયોગ ઇરાક અને સિરીયામાં કરી રહ્યું છે. અનેક વાર તો મહિલાની મરજી વિરુદ્ધ તેની જોડે આ કામ કરવામાં આવે છે.

ભારત

ભારત

વર્ષ 1991માં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા તમિલ સુસાઇડ બોમ્બર નલિની કરી હતી.

શ્રીલંકા

શ્રીલંકા

શ્રીલંકામાં LTTE પણ બે દશકો સુધી અનેક સુસાઇડ બોમ્બરનો ઉપોયગ આંતકના પોતાના સામ્રરાજ્યને વિસ્તારવા માટે કર્યો છે.

English summary
Terrorist organisations have been famous in deploying suicide bombers long back even before ISIS started the trend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X