ISIS ફરી બે મહિલાઓનું ગળું કાપી ફરી બતાવી પોતાની હેવાનિયત

ખૂંખાર આતંકી સંગઠન ISIS ફરી એક વાર તેના વૈશીપણાનો પરિચય આપ્યા છે. આંતકી સંગઠને સીરીયામાં બે મહિલાઓ પર કાળા જાદુ અને ડાકણ હોવાનો આરોપ લગાવીને તેમનું ગળી કાપી નાંખ્યું. નોંધનીય છે કે અત્યાર સુધી તે આવી મહિલાઓની પથ્થર મારીને મોતના ઘાટ ઉતારતું હતું.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સિરીયાના એજર વિસ્તારની બે મહિલાઓની ક્રમશહ રવિવારે અને સોમવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી.
જો કે આ પહેલા પણ ISIS બે માસૂમ બાળકોને રોઝ ન રાખવા માટે મોતને ધાટ ઉતારી ચૂકી છે.

એટલું જ નહીં હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે આ હેવાનિયતભર્યું કૃત્યુ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ISIS અત્યાર સુધીમાં લગભગ 3 હજાર લોકોની પ્રાણ અલગ અલગ આરોપ સહ લઇ ચૂક્યું છે. ત્યારે તેમની હેવાનિયતઅને ક્રૂરતાના કેટલા અન્ય ઉદાહરણ જુઓ આ ફોટોસ્લાઇડરમાં....

લગ્ન પહેલા કર્યું સેક્સ તો પત્થર મારીને કરી હત્યા

લગ્ન પહેલા કર્યું સેક્સ તો પત્થર મારીને કરી હત્યા

આઇએસઆઇએસે લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં એક યુવક અને યુવતીને ચોંકાવનારી સજા આપી. આતંકવાદીઓએ ભરબજારમાં તેમની પર ત્યાં સુધી પત્થર ફેંક્યા જ્યાં સુધી તેમનું મોત ના થઇ ગયું.

ISISમાં જોડાવા જઇ રહ્યું હતું આ ભારતીય પરિવાર

ISISમાં જોડાવા જઇ રહ્યું હતું આ ભારતીય પરિવાર

જુઓ ISISની ક્રૂરતા, 40 આતંકીઓ કરતા હતા બળાત્કાર

જુઓ ISISની ક્રૂરતા, 40 આતંકીઓ કરતા હતા બળાત્કાર

17 વર્ષની એક યુવતીએ પોતાના જીવનના 9 મહીના જે રીતે કાઢ્યા છે તેની કલ્પના માત્ર મોત કરતા પણ વધારે ભયાનક હશે. ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના કેદમાંથી છૂટીને આવેલી 17 વર્ષની યજીદી યુવતીએ જ્યારે પોતાની આપવીતી સંભળાવી તો રૂંવાડા ઊભા થઇ ગયા.

'સેક્સ સ્લેવ' બનાવવા માટે યુવતીઓની હરાજી કરતા આતંકીઓ

'સેક્સ સ્લેવ' બનાવવા માટે યુવતીઓની હરાજી કરતા આતંકીઓ

પોતાની પુત્રીઓ અને પત્નીઓને સેક્સ માટે મોકલો નહીતર મરશો

પોતાની પુત્રીઓ અને પત્નીઓને સેક્સ માટે મોકલો નહીતર મરશો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X