OMG: ચીનની આ ટનલ પર એલિયનનો કબજો, કરે છે અપહરણ
ચીનમાં આજકાલ એક સુરંગ તપાસનું કારણ બની ગઈ છે. 400 મીટર લાંબી સુરંગમાંથી જે લોકો પસાર થયા છે તેમનો દાવો છે કે યાત્રા દરમિયાન તેઓ કલાકો પાછળ ચાલ્યા જાય છે. ખાલી આટલું જ નથી પરંતુ તેમનો મોબાઈલ ફોન પણ કલાક પાછળ ચાલ્યો જાય છે.
400 મીટર લાંબી સુરંગમાંથી પસાર થતા તેઓને 1 કલાક કરતા પણ વધારે જેટલો સમય લાગી જાય છે. આની તપાસ કરવા માટે એક પત્રકારે તેમાં સફર કરો અને જે ટનલમાં 5 મિનીટ લાગવી જોઈએ તેમાં તેને 1 કલાક જેટલો સમય લાગી ગયો.

જે લોકો આ ટનલમાંથી પસાર થઇ ચુક્યા છે તેમનો દાવો છે કે આ ટનલ પર ભૂત ક્યાં તો પછી એલિયન નો કબજો છે. જયારે કેટલાક લોકોએ આ વાત ને બકવાસ ગણાવી છે.












Click it and Unblock the Notifications
