For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની પાંચ દિવસીય અમેરિકા યાત્રાનો સંપૂર્ણ ચિતાર વીડિયોમાં...

|
Google Oneindia Gujarati News

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકા પ્રવાસ પર છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠક ચાલી રહી છે, આ બેઠકમાં સોથી વધુ સભ્ય દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિઓ હાલમાં ન્યૂયોર્કમાં આવેલા છે. પરંતુ સમગ્ર અમેરિકામાં અત્યારે માત્ર એક નામનો ડંકો વાગી રહ્યો છે અને તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 તારીકે ન્યૂયોર્ક પહોંચ્યા ત્યારથી લઇને, સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનું પ્રભાવશાળી ભાષણ આપ્યું ત્યાં સુધી તેઓ મીડિયામાં છવાયેલા રહ્યા. મોદીને પોતાના દમદાર ભાષણ બદલ ખૂબ જ વાહવાઇ પણ મળી. એક ભારતીય તરીકે ગર્વથી છાતી ત્યારે ફૂલી જાય જ્યારે આપણા વડાપ્રધાનના નામના નારા દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં ગુંજતા હોય. મોદીને મળવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ખૂબ જ આતુર છે.

નરેન્દ્ર મોદીની આ સાતમી અમેરિકન યાત્રા છે, પરંતુ દર વખતે તેમની ભૂમિકા જુદી જ રહી છે. આ વખતે તેઓ ભારતના વડાપ્રધાન તરીકે અમેરિકા આવ્યા છે ત્યારે આવો તેમનો આ ભૂમિકામાં પણ અંદાજ જોઇએ વીડિયોમાં.

ભારતથી લઇને અમેરિકા સુધીની PM નરેન્દ્ર મોદીની સંપૂર્ણ યાત્રાની દરેક પળ જુઓ વીડિયોમાં...

25 તારીખે વડાપ્રધાન ન્યૂયોર્ક માટે રવાના થયા

25 તારીખે વડાપ્રધાન ન્યૂયોર્ક માટે રવાના થયા

26 તારીખ

26 તારીખે નરેન્દ્ર મોદી ફ્રેંકફર્ટ એરપોર્ટ પહોંચ્યા

વિરામ બાદ નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક માટે રવાના થયા

વિરામ બાદ નરેન્દ્ર મોદી ફ્રેંકફર્ટથી ન્યૂયોર્ક માટે રવાના થયા

મોદી ન્યૂયોર્ક આવી પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તારીખે ન્યૂયોર્ક આવી પહોંચ્યા.

નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પેલેસ હોટેલ તરફ જતા

નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પેલેસ હોટેલ તરફ જતા

26 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદી ન્યૂયોર્કના મેયરને મળ્યા

27 સપ્ટેમ્બર

મોદી નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરને મળ્યા

મોદી 9/11 મેમોરીયલની મુલાકાતે

મોદી 9/11 મેમોરીયલની મુલાકાત લઇ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી

મોદી 9/11 મેમોરીયલની મુલાકાતે

મોદી 9/11 મેમોરીયલની મુલાકાત લઇ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી

9/11 મેમોરિયલ મ્યુઝિયમ

9/11 મેમોરિયલ મ્યુઝિયમ

સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં મોદી

સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં મોદી

મોદી બાનકી મૂન સાથે

મોદી બાનકી મૂન સાથે

મોદીએ સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કર્યું.

સાંભળો આખું ભાષણ

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મોદી

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મોદીએ કરી મુલાકાત

નેપાળના વડાપ્રધાન સાથે

નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા સાથે મોદીએ કરી મુલાકાત

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહીન્દા રાજપક્ષા સાથે મોદી

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહીન્દા રાજપક્ષા સાથે મોદી

સેંટ્રલ પાર્કમાં મોદીએ યુવાનોને સંબોધ્યા

સેંટ્રલ પાર્કમાં મોદીએ યુવાનોને અંગ્રેજીમાં સંબોધ્યા

28 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદી સાઉથ કેરોલીના નીક્કી હેલેના ગવર્નરને મળ્યા.

28 સપ્ટેમ્બર

મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે મોદીની રાહ જોતા લોકો.

28 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદીએ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં પ્રવાસી ભારતીયો સહિત અમેરિકનોના પણ દિલ જીતી લીધા. સાંભળો આખું ભાષણ.

28 સપ્ટેમ્બર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવીસ કમ્યુનિટીના નેતાઓને મળ્યા

28 સપ્ટેમ્બર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુલસી ગબ્બાર્ડની સાથે

28 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદી અમેરિકાના ચૂંટાયેલા પ્રતિનિધિયો સાથે

28 સપ્ટેમ્બર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાઇલના વડાપ્રધાન એન્ઝામીન નેતાન્યાહુને મળ્યા હતા.

28 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદીએ 28 સપ્ટેમ્બરે રાત્રિ ભોજન દરમિયાન ભારતીય સમુદાયનું સંબોધન કર્યું હતું.

29 સપ્ટેમ્બર

29 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીએ બ્રેકફાસ્ટ દરમિયાન દિગ્ગજ કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરી હતી.

29 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પૂર્વ સેક્રેટરી હિલેરી ક્લિંટન સાથે મુલાકાત કરી હતી.

29 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદીએ સીએફઆર(કાઉન્સીલ ઓન ફોરેન રિલેશન)ના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. મોદીનું સમગ્ર ભાષણ સાંભળો અહીં.

29 સપ્ટેમ્બર

સીએફઆરમાં પોતાના વક્તવ્ય બાદ નરેન્દ્ર મોદીએ મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. સવાલ-જવાબ જુઓ વીડિયોમાં.

29 સપ્ટેમ્બર

સીએફઆરના કાર્યક્રમ બાદ નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડિસી જવા માટે રવાના થયા હતા.

29 સપ્ટેમ્બર

મોડી રાત્રે નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડિસી આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાત્રિ ભોજન દરમિયાન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરી હતી.

30 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટનમાં આવેલ ગાંધી મેમોરિયલની મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

30 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસમાં અધિકારીઓ અને બાળકો સાથે મુલાકાત કરી હતી.

30 સપ્ટેમ્બર

નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ બરાક ઓબામા સાથે શિખર વાર્તા માટે આવી પહોંચ્યો.

30 સપ્ટેમ્બર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાએ શિખર વાર્તા બાદ સંયુક્ત પ્રેસ કોંફ્રેન્સ કરી હતી.

30 સપ્ટેમ્બર

મોદી અને ઓબામા માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર મેમોરિયલની મુલાકાત લીધી હતી.

30 સપ્ટેમ્બર

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જોય બીડેન અને અમેરિકાના સેક્રેટરી સ્ટેટ જ્હોન કેરી દ્વારા આયોજીત ભોજન સમારંભમાં મોદીનું સંબોધન.

30 સપ્ટેમ્બર

પાંચ દિવસની અમેરિકાની સફળ યાત્રા પૂરી કરીને મોદી ભારત આવવા માટે રવાના થયા.

English summary
Lets watch PM Narendra Modi's America tour in video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X