For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લી કેચિયાંગ બન્યા ચીનના નવા પ્રધાનમંત્રી

|
Google Oneindia Gujarati News

li kegiang
બેઇજીંગ, 15 માર્ચ: ચીનના નવા પ્રધાનમંત્રીના રૂપમાં લી કેચિયાંગના નામની ખરાઇ કરી દીધી છે. ચીનના નવા પ્રધાનમંત્રીના રૂપમાં કેચિયાંગના નામની ખરાઇ દેશની શ્રેષ્ઠ વિધાયી સંસ્થા 12મી નેશનલ પીપલ્સ કોંગ્રેસના હાલના સત્રમાં કરવામાં આવી.

પ્રધાનમંત્રીના રૂપમાં લીનું નામ નવનિયુક્ત રાષ્ટ્રપતિ શી જિનપિંગે આપ્યું હતું. જેમની પસંદગી કરવા માટે લગભગ 3,000 પ્રતિનિધિયો પોતના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો.

લી કેચિયાંગનો જન્મ વર્ષ 1955માં થયો હતો. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાની કેન્દ્રીય સમિતિના રાજનૈતિક બ્યૂરોની સ્થાઇ સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે.

English summary
Li Keqiang becomes China's prime minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X