FBના સીઇઓ માર્ક જુકરબર્ગે પુત્રી મૈક્સને લખ્યો હદયદ્વાવક પત્ર

ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગે હવે કે વ્હાલસોઇ દિકરીના પિતા બની ગયા છે. જેની જાણકારી માર્ક જુકરબર્ગે એક પત્ર લખી ફેસબુક પર આપી. આ દુનિયામાં પોતાની પુત્રી મૈક્સનું સ્વાગત કરતા માર્ક કહ્યું કે તે અને પ્રિસિલા ખુબ જ ખુશ છે.

જુકરબર્ગ કહ્યું બેટીના જન્મ પર જે ચિઠ્ઠી લખી છે તે ખરેખરમાં હદય દ્વાવક છે. તેમાં તે દુનિયાની વાત છે જેમાં તે ભણશે અને મોટી થશે. જેમાં લોકો એક બીજાની ક્ષણતાની કદર કરશે અને બરાબરને પ્રોત્સાહિત કરશે અને દુનિયાના સારી બનાવશે. તેણે લખ્યું છે કે આ દુનિયામાં લોકો પોતે પણ શીખશે અને બીજાને પણ બતાવશે, લોકો લોકોથી જોડાશે અને ગરીબી દૂર કરીને તમામને સમાન અધિકાર આપશે.

mark zuckerberg

એટલું જ નહીં આવનારી પેઢીને સારું વાતાવરણ મળે અને વિશ્વમાં સુધાર આવે તે માટે માર્કે ફેસબુકના 99 ટકા શેયર દાનમાં આપ્યા છે. અને ફેસબુક પર મૈક્સ માટે શુભેચ્છા પાઠવનાર તમામ લોકોનો આભાર માન્યો છે.

દિકરી મૈક્સને લખેલા પત્રમાં માર્કે કહ્યું છે કે તારી માં અને મારી જોડે અમારી ખુશીને બતાવવા માટે શબ્દો નથી. તમારી જીંદગી તે તમામ વચનોની ભરેલી હોય જેની અમે આશા કરીએ છીએ. તું સ્વસ્થ રહે અને આ દુનિયાને દેખે. તે અમને આ દુનિયામાં રહેવાનું કારણ આપ્યું છે. અને દરેક માં-બાપની જેમ અમે પણ ઇચ્છીએ છીએ કે તું એક સારી દુનિયામાં મોટી થાય, જે અમારી દુનિયા કરતાંય સારી હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X