• search

મંગળ ગ્રહ પર દેખાઇ સ્ત્રી, જુઓ વીડિયોમાં

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    [વીડિયોઆપણે હંમેશાથી એ વાત જાણવા માટે ઉત્સાહિત રહ્યા છીએ કે શું ખરેખર મંગળગ્રહ પર જીવન છે, અથવા તો શું આ ગ્રહ પર કોઇ જીવન સંભવિત છે, શું ત્યાં પાણી છે ખરું? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે દેશ-દુનિયાની અવકાસ સંસ્થાઓએ ત્યાં પોતાના રોબોર્ટ અને ઉપગ્રહો મોકલ્યા છે, જે મંગળ ગ્રહ પર બનતી પળપળની હિલચાલની માહિતી એકત્ર કરીને પૃથ્વી પર મોકલે છે.

    mars
    હાલમાં નાસાને એક એવો વીડિયો પ્રાપ્ત થયો છે જેને જોઇને પહેલી નજરે સૌ વૈજ્ઞાનિકો ચોકીં ઊઠ્યા છે. આ વીડિયોને તેમણે જાહેર કર્યો છે, જેમાં મંગળ ગ્રહ પર કોઇ સ્ત્રી હોય તેવું દેખાઇ રહ્યું છે.

    નાસાના ક્યુરિયોસિટી દ્વારા મંગળ ગ્રહની તાજી તસવીરમાં દેખાનાર પડછાયાને મહિલા હોય તેવું કહેવાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે આ તસવીરથી સ્પષ્ટ થાય છે કે મંગળ પર જીવન છે, કારણ કે ઘણા બધા લોકો આ તસવીરમાં મહિલાને જોઇ શકે છે, પરંતુ નાસાએ તેની અધિકારીક રીતે કોઇ ખરાઇ કરી નથી.

    એટલે આ પ્રશ્ન હજી પણ અકબંધ છે, જુઓ વીડિયો અને આપ પણ અનુમાન લગાવી શકો છો...

    English summary
    "UFO Sightings Daily has brought attention to the picture, saying the shape “looks like a woman partly cloaked.” NASA has not verified the claim of presence of woman like figure in the image take by Rover Curiosity.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more