For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

|
Google Oneindia Gujarati News

વોશિંગટન, 21 મેઃ અમેરિકામાં ત્રાટકેલા ટોર્નેડો તોફાને જ્યાં બધુ તહેસ-નહેસ કરી નાખ્યું છે. મધ્ય અમેરિકાના કંસાસ, ઓકલાહોમા અને આયોવા રાજ્યમાં ટોર્નેડોના કારણે ભારે તબાહી મચી છે. 200 મીલ પ્રતિ કલાકની ઝડપે આવેલા આ ટોર્નેડોમાં સેંકડો ઘરોની છતો ઉડી ગઇ અને વૃક્ષો તૂટી ગયા. આ તોફાનમાં અત્યારસુધી 92 લોકોના મોત નીપજ્યાના અહેવાલ છે.

માનવામાં આવી રહ્યું છે કે, હજુ મૃતકોનો આંક વધી શકે છે. અમેરિકાના દક્ષિણ-મધ્ય સ્થિત ઓક્લાહોમા સિટીમાં આવેલા ભંયકર તોપાનમાં એક પ્રાથમિક શાળાના 23 બાળકો સહિત 92 લોકોના મોત નીપજ્યાં છે. આ તોફાને ભારે તબાહી મચાવી છે.

તોફાનના કારણે મચેલી તબાહીથી ભારે કાટમાળ જમા થયો છે. કાટમાળ નીચે છાત્રો દબાયેલા હોવાની આશંકા વચ્ચે બચાવકર્મીઓએ આખી રાત તપાસ અભિયાન ચલાવ્યું, કાટમાળમાંથી માત્ર લાશો નીકળી રહી છે. આ તોફાને અમેરિકાને હચમચાવી નાંખ્યું છે.

ચારેકોર તબાહી-તબાહી અને માત્ર તબાહીનો મંજર છે. ટોર્નેડોના કારણે ઇમારતો અને ચિમની જમીનદોસ્ત થઇને કાટમાળમાં બદલાઇ ગઇ છે. અમેરિકાના ઓક્લાહોમા ડિપાર્ટમેન્ટ ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટ અનુસાર ક્લીવલેન્ડ કાઉન્ટી, મૈકક્લેન કાઉન્ટી અને ઓક્લાહોમા કાઉન્ટીમાં સૌથી વધારે નુક્સાન થયું છે.

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

350 લોકો ઇજાગ્રસ્ત

સ્થાનિક હોસ્પિટલો અનુસાર આ પ્રાકૃતિક આપદામાં અંદાજે 350 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં મોટાભાગે બાળકો છે.

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

બાળકો લાપતા

તોફાનના કારણે સ્કૂલની ઇમારત સંપૂર્ણપણે કાટમાળમાં બદલાઇ ગઇ છે. કાટમાળમાં બાળકો દબાયા હોવાની આશંકા બાદ શાળાના લાપતા બાળકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

16 મિનિટ પહેલા ચેતવણી

મોસમ વિભાગે ટોર્નેડો અંગે 16 મિનિટ પહેલા ચેતવણી જારી કરી હતી. તોફાનની ચેતવણી બાદ તેને આપાત ચેતવણીમાં તબ્દિલ કરી દેવામાં આવી હતી. આ તોફાનનો દાયરો બે મીલ લાંબો છે.

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

શક્તિશાળી ટોર્નેડો

આ બીજૂ સૌથી શક્તિશાળી તોફાન છે. અમેરિકાના તમામ એરપોર્ટથી વિમાનોની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. હજુ માત્ર રાહત કાર્યમા જોડાયેલા વિમાન જ ઉડાન ભરી શક્યા છે.

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

શાળાની ઇમારત ક્ષતિગ્રસ્ત

એક શાળાની ઇમારત ઘ્વસ્ત થઇ ગઇ છે. જેમાં 100થી વધારે બાળકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

તોફાનની રફતાર

તોફાનની ઝડપ 200 મીલ પ્રતિકલાક હતી. જેણે તબાહીનો ખોફનાક મંજર રજૂ કર્યો

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો

અમેરિકામાં આવેલા સૌથી વિનાશકારી તોફાનોમાનો એક માનવામાં આવી રહ્યો છે.

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ત્રણેય રાજ્યોમાં સર્વાધિક

તબાહી તોફાને અમેરિકાના કંસાસ, ઓક્લાહોમા અને આયોવામાં સૌથી વધારે તબાહી મચાવી છે.

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો

આ તોફાનમાં અત્યાર સુધી 92 લોકો માર્યા ગયાની આશંકા છે.

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો તોફાનનો કહેર, જૂઓ તબાહીનો મંજર

ટોર્નેડો

તોફાનની તિવ્રતાથી પ્રભાવિત સ્થાન

English summary
A massive and powerful tornado hit Moore, Oklahoma in America, causing widespread destruction, including at least 92 deaths. It's the deadliest tornado since 2011, and one of the worst in the last 20 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X