મળો દુનિયાની સૌથી ખૂબસૂરત વકિલને, ફોટોથી સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખે છે
સામાન્ય રીતે કોઈ તમારી સામે ખૂબસૂરતીની વાત કરે એટલે તમારા મનમાં કોઈ મોડલ કે અભિનેત્રીનો ખ્યાલ આવે. જો કે આજે અમે દુનિયાની સૌથી ખૂબસૂરત વકિલની વાત કરવા જઈ રહ્યા છીએ.
ડેનિસ રોચા નામની આ વકિલને દુનિયાની સૌથી ખૂબસૂરત વકિલ માનવામાં આવે છે. તેની ડેનિસ રોચાની ખૂૂબસૂરતી સામે હોલિવૂડની મોટી અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે. આ જ કારણ છે કે તેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે.

ડેનિસ રોચાની સોશિયલ મીડિયા પર ગજબની લોકપ્રિયતા છે. ડેનિસ રોચાને ઈન્સ્ટાગ્રામ પર 43 લાખ લોકો ફોલો કરે છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના હોટ એન્ડ બોલ્ડ અવતારથી ભરેલુ પડ્યુ છે. તેના ફેન્સ પણ તેના ફોટો-વીડિયોની રાહ જોવે છે.
ડેનિસ રોચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ છે. ડેનિસ રોચાના સોશિયલ મીડિયા પર ફોટો આવતાની સાથે જ આગની જેમ વાયરલ થઈ જાય છે.
ડેનિસ રોચા વકીલ હોવા ઉપરાં લોકોને પ્રેમ વિશે સલાહ આપે છે. તેની પાસેથી ટીપ્સ મેળવવા માટે હજારો લોકો લાઈનમાં રહે છે. ડેનિસ રોચાએ વકીલ તરીકે ઉત્તમ કામ કર્યું પરંતુ જ્યારે તેની કારકિર્દી ઉંચાઈઓને સ્પર્શી રહી હતી ત્યારે તેનો એક અશ્લીલ વીડિયો લીક થયો અને તેની કારકિર્દીને મોટી અસર પહોંચી.
અહેવાલો અનુસાર, ડેનિસ રોચાએ જાન્યુઆરી 2011 સુધી ફેડરલ સેનેટરની ઓફિસમાં કામ કર્યું હતું. અહીં તેનું કામ સેનેટર સિરો નોગ્યુઇરા દ્વારા સંકલિત સમિતિઓના પ્રગતિ અહેવાલોનું નિરીક્ષણ કરવાનું હતું.
ડેનિસ રોચા એક અશ્લીલ વીડિયો લીક થયા બાદ વિવાદમાં ફસાઈ ગઈ હતી. આ વીડિયોમાં તે એક પુરુષ સાથે હતી. આ વીડિયો 6 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
